કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજ હક્કા નૂડલ્સ (veg hakka noodles recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજ હક્કા નૂડલ્સ (veg hakka noodles recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

વેજ હક્કા નૂડલ્સ (veg hakka noodles recipe in gujarati)

Disha vayeda
Disha vayeda @cook_26317150

#GA4
#week3
#chinese
ચાઈનિસ ડિસ વેજ હકકાં નૂડલ્સ લગભગ બધા ના ફેવરિટ હોય છે આજે મેં ઘરે આ વાનગી બનાવી છોકરાઓ પણ નૂડલ્સ મા બધી સબ્જી પણ ખાઈ લે છે.

#GA4
#week3
#chinese
ચાઈનિસ ડિસ વેજ હકકાં નૂડલ્સ લગભગ બધા ના ફેવરિટ હોય છે આજે મેં ઘરે આ વાનગી બનાવી છોકરાઓ પણ નૂડલ્સ મા બધી સબ્જી પણ ખાઈ લે છે.

વધુ વાંચો

વેજ હક્કા નૂડલ્સ (veg hakka noodles recipe in gujarati)

Disha vayeda
Disha vayeda @cook_26317150

#GA4
#week3
#chinese
ચાઈનિસ ડિસ વેજ હકકાં નૂડલ્સ લગભગ બધા ના ફેવરિટ હોય છે આજે મેં ઘરે આ વાનગી બનાવી છોકરાઓ પણ નૂડલ્સ મા બધી સબ્જી પણ ખાઈ લે છે.

#GA4
#week3
#chinese
ચાઈનિસ ડિસ વેજ હકકાં નૂડલ્સ લગભગ બધા ના ફેવરિટ હોય છે આજે મેં ઘરે આ વાનગી બનાવી છોકરાઓ પણ નૂડલ્સ મા બધી સબ્જી પણ ખાઈ લે છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

25 થી 30 મીનીટ
2 વ્યક્તિ
  • 1પેકેટ હકકા નૂડલ્સ
  • અડધો કપ લાંબી સમારેલુ ગાજર
  • 1 નંગલાંબી સમારેલી ડુંગળી
  • 1 નંગઝીણું સમારલુ ટામેટુ
  • 1 કપકોબીજ
  • 1 ટેબલ સ્પૂનઝીણું સમારલુ લસણ
  • 1 નંગલીલુ મરચુ
  • 1 ટેબલ સ્પૂનમરચુ પાઉડર
  • મીઠું સ્વાદ મુજબ
  • 2-3 ટેબલ સ્પૂનતેલ
  • 2 ટેબલ સ્પૂનસોયા સોસ
  • 2 ટેબલ સ્પૂનરેડ ચીલી સોસ
  • પાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

25 થી 30 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ કઢાય મા પાણી ઉકરે એટલે તેમા 1 ટેબલ ચમચી તેલ તેમજ મીઠું નાખી નૂડલ્સ ને બાફી લેવા (તેલ નાખવાથી નૂડલ્સ ચોટસે નઈ)

    વેજ હક્કા નૂડલ્સ (veg hakka noodles recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વેજ હક્કા નૂડલ્સ (veg hakka noodles recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    નૂડલ્સ બફાઈ ગયા બાદ એક વાસણ મા તેને કાઢી લઈ તેમા થંડુ પાણી નાખી નૂડલ્સ છુટા કરી લેવા.

    વેજ હક્કા નૂડલ્સ (veg hakka noodles recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યાર બાદ કઢાઇ મા તેલ ગરમ મુકી લસણ ડુંગળી, ગાજર,કોબી,ટમેટાં વારાફરતી સાતરી લેવા ત્યાર બાદ સોયા સોસ, રેડ ચીલી સોસ,મીઠું, લાલ મરચુ પાઉડર નાખી બાફેલા નૂડલ્સ નાખી બધુ મિક્સ કરી લેવુ.

    વેજ હક્કા નૂડલ્સ (veg hakka noodles recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તો તૈયાર છે ગરમ ગરમ વેજ હકકા નૂડલ્સ સર્વ કરવા માટે.

    વેજ હક્કા નૂડલ્સ (veg hakka noodles recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Disha vayeda
Disha vayeda @cook_26317150
પર September 29, 2020 17:22

ટિપ્પણીઓ (4)

Nisha
Nisha @nisha_sangani
September 29, 2020 18:54
Wah
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Vegetable હક્કા નૂડલ્સ

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. રવા ડોસા
  2. બિસ્કિટ કેનપેઝ (Biscuit canapes recipe in Gujarati)
  3. પુડલા ફ્રેન્કી (Pudla frankie recipe in Gujarati)
  4. સેન્ડવીચ ઢોકળા,(Sandwich dhokla recipe in Gujarati)
  5. ગુજરાતી ચંપાકલી ગાંઠિયા (Chmpakali gathiya recipe in Gujarati)
  1. કોર્ન પકોડા(Corn Pakoda Recipe in Gujarati)
  2. દાળવડા(Dalvada Recipe in Gujarati)
  3. ગુંદર પાક(Gundar paak Recipe in Gujarati)
  4. મિસળ પાવ (Misal Pav Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13742888
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close