કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બ્રેડ પકોડા(Bread pakoda Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બ્રેડ પકોડા(Bread pakoda Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બ્રેડ પકોડા(Bread pakoda Recipe In Gujarati)

Pinal Kansara
Pinal Kansara @cook_23137565

#GA4
#week3

#GA4
#week3

વધુ વાંચો

બ્રેડ પકોડા(Bread pakoda Recipe In Gujarati)

Pinal Kansara
Pinal Kansara @cook_23137565

#GA4
#week3

#GA4
#week3

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૪બટાકા બાફેલા
  • ૧ડુંગળી સમારેલી
  • 1બ્રેડ નું પેકેટ
  • ૧ વાટકીલીલી ચટણી
  • ૨/૩ ઝીણા સમારેલા લીલાં મરચાં
  • ૨ વાટકીબેસન
  • ચપટીસોડા
  • ચપટીઅજમો
  • મીઠુ સ્વાદ મુજબ
  • પાણી
  • તેલ તળવા
  • ૧ ટી સ્પૂનલાલ મરચું
  • ૧ ટી સ્પૂનહળદર
  • ૧ ટી સ્પૂનગરમ મસાલો
  • ૧ ટી સ્પૂનધાણજીરુ પાઉડર
  • ૧લીંબુ નો રસ
  • લીલા ધાણા સમારેલા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બેસન નું ખીરું :

    બ્રેડ પકોડા(Bread pakoda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બેસન માં જરૂર મુજબ પાણી નાખી તેમાં મીઠું સ્વાદાનુસાર, સોડા, અને અજમો નાખી બરાબર મિક્સ કરો

    બ્રેડ પકોડા(Bread pakoda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    મસાલો:

    બ્રેડ પકોડા(Bread pakoda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    બટાકા ને બાફી લો

    બ્રેડ પકોડા(Bread pakoda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    બટાકા ને છીણી લો

    બ્રેડ પકોડા(Bread pakoda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    એક કડાઈ માં જીરા નો વગાર કરી તેમાં ડુંગળી અને લીલા મરચા સમારેલા નાખી બરાબર મિક્સ કરો

    બ્રેડ પકોડા(Bread pakoda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    બ્રેડ પકોડા(Bread pakoda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    પછી તેમાં બટાકા નો છૂંદો ઉમેરી તેમાં લાલ મરચું, હળદર, ગરમ મસાલો, લીંબુ રસ, મીઠું સ્વાદાનુસાર, લીલા ધાણા સમારેલા નાખી બરાબર મિક્સ કરો

    બ્રેડ પકોડા(Bread pakoda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    મસાલો ઠંડો થવા દો

  9. 9

    એક બ્રેડ સ્લાઈસ પર લીલી ચટણી ચોપડો

    બ્રેડ પકોડા(Bread pakoda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    પછી તેની ઉપર મસાલો પાથરો

    બ્રેડ પકોડા(Bread pakoda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
  11. 11

    પછી બરાબર ડાબી બંધ કરો

    બ્રેડ પકોડા(Bread pakoda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
  12. 12

    પછી તેના બે ટુકડા કરો

    બ્રેડ પકોડા(Bread pakoda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ12ફોટો
  13. 13

    પછી બેસન ના ખીરા માં ઉમેરી ગરમ તેલ માં તળી લો

    બ્રેડ પકોડા(Bread pakoda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ13ફોટો
  14. 14

    બટાકા ના મસાલા માં ચીઝ પણ નાખી શકાય

  15. 15

    લીલી ચટણી અને કેચઅપ સાથે સર્વ કરી શકો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Pinal Kansara
Pinal Kansara @cook_23137565
પર October 04, 2020 14:19

ટિપ્પણીઓ (2)

Kshama Himesh Upadhyay
Kshama Himesh Upadhyay @Xama_74
October 05, 2020 04:38
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બ્રેડ પકોડા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ગુલાબ જાંબુ શ્રીખંડ (Gulab jambu shrikhand recipe in Guj.)
  2. રગડા પેટીસ (Ragda Patties Recipe in Gujarati)
  3. પીઝા સોસ(Pizza Sauce Recipe in Gujarati)
  4. સમોસા ચીપ્સ સેન્ડવીચ (Samosa chips sandwich recipe in gujarati)
  5. ગાજર હલવા ટાટૅ (Gajar Halwa Tart recipe in Gujarati)
  1. નૂડલ્સ & ચીલી પનીર(Noodles And Chilli paneer Recipe in Gujarati)
  2. કેરોટ કપ કેક (Carrot Cup Cake recipe in Gujarati)
  3. દાળવડા (dal vada Recipe in Gujarati)
  4. સેન્ડવીચ(Sandwich Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13775167
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close