વેજ. બીટ રોલ (Veg Beet Roll Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં બાફેલા બટાકા લઇ તેને મેશ કરી લો. હવે તેમાં બાફેલા વટાણા,ગાજર,કોથમીર,પૌંઆ,આદુ મરચાં નીપેસ્ટ,ગરમ મસાલો,મીઠું,લીંબુ નો રસ,બીટ ઉમેરો.
- 2
હવે તેને સારી રીતે મિક્ષ કરી લો.હવે તેમાંથી લંબગોળ રોલ વાળી લો.હવે તેને રવા માં રગડોળી કોટ કરી લો.
- 3
હવે એક તવી માં તેલ મુકી રોલ બંને બાજુ ગુલાબી રંગ શેકી લો. ગરમગરમ સવઁ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13842920













ટિપ્પણીઓ (7)