ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)

ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મેથી દાણાના શાક માટે સૌ પ્રથમ મેથી દાણાને ધોઈ, કુકરમાં બાફી પછી એક ચાયણામાં નીતારી ઠંડા પાણીથી ધોઈ લો. ત્યારબાદ એક લોયામાં તેલ ગરમ કરી તેમાં રાઇ નાંખી તતડે એટલે તેમાં લીમડાના પાન, ટામેટાં અને લીલા મરચા નાંખી સહેજ હલાવી બાકીનાં મસાલા નાંખીને 1 મિનિટ માટે હલાવતાં રહો. હવે તેમાં બાફેલા મેથી દાણા નાંખી 2-4 મિનિટ સુધી હલાવો.
- 2
હવે તેમાં ગોળ નાંખી 2-4 મિનિટ સુધી ઉકાળી લો. તૈયાર છે મેથી દાણાનું ટેસ્ટી શાક.
- 3
બટેટાના શાક માટે બટેટાને બાફીને તેની છાલ કાઢી બટકા કરી લેવા. એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઇ, જીરું, હિંગ નો વઘાર કરી તેમાં લસણની પેસ્ટ નાંખી તે સંતળાય એટલે તેમાં બાકીના બધા મસાલા નાંખીને 1 મિનિટ માટે હલાવતાં રહો
- 4
હવે તેમાં સુધારેલા બટેટા, મીઠું અને કોથમીર નાખીને સારી રીતે મિક્સ કરો. લો તૈયાર છે બટેટાનું સૂકું લસણિયું શાક.
- 5
લીલાં કાંદાના શાક માટે સૌ પ્રથમ લીલાં કાંદાને ધોઈને સમારી લેવા. પછી એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં હિંગનો વઘાર કરી તેમાં કાંદા અને મીઠું ઉમેરી, કાંદા નરમ થાય ત્યાં સુધી હલાવતા રહો
- 6
કાંદા નરમ પડે એટલે તેમાં હળદર, મરચું અને ધાણાજિરું નાંખી 1 મિનિટ માટે હલાવતાં રહો. લો તૈયાર છે લીલાં કાંદાનું દેશી શાક.
- 7
ગુજરાતી ખટમીઠી તુવેર દાળ માટે સૌ પ્રથમ તુવેરની દાળને સરખી રીતે ધોઈને કુકરમાં બાફી તેને જેરીને તેમાં વઘાર સિવાયની બધી સામગ્રી ઉમેરી ઉકાળી લો
- 8
દાળ ઉકાળે એટલે એક વઘારીયામાં ઘી ગરમ કરી તેમાં રાઇ નાંખી તતડે એટલે તેમાં જીરું અને હિંગનો વઘાર દાળમાં કરી 3-4 મિનિટ સુધી ઉકાળી લો. તૈયાર છે ગુજરાતી ખટમીઠી દાળ.
- 9
મેથી દાણાનું શાક, બટેટાનું લસણવાળું શાક અને લીલાં કાંદાનું દેશી શાક
- 10
ખટમીઠી ગુજરાતી તુવેર દાળ
- 11
મેં થાળીમાં અલગ અલગ બાઉલ માં ઉપર બનાવેલા શાક તથા દાળ પીરસી સાથે રોટલી, ભાત, ગાજર ટમેટાનું સલાડ, સુકી કચોરી, કચ્છી પેંડા, બીજોરાનું ગળ્યું અથાણું, કેરીનું તીખું અથાણું, તળેલા મરચાં, પાપડ અને છાશ પીરસયાં છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગુજરાતી થાળી(Gujarati thali Recipe in Gujarati)
#trend3 ગુજરાતી થાળી એટલે સદાબહાર થાળી. હા એમાં પણ લાડુ દાળ ભાત શાક રોટલી પાપડ અથાણું હોય પછી કાંઈ ઘટે જ નહીં. બધાની ફેવરિટ થાળી એટલે ગુજરાતી થાળી. Nila Mehta -
-
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
#trend3 (ગુજરાતી થાળી માટે ગુજરાતી ઓ ના ફેવરિટ એવા થેપલા શાક મેથી ના થેપલા, બટાકા નું શાક, દહીં, છાસ, સલાડ, મરચા, ગોળકેરી Dhara Raychura Vithlani -
દેશી થાળી (Desi Thali Recipe In Gujarati)
આપણે જમવા માં અનેક પ્રકાર ની વાનગી બનાવતા હોઈએ છીએ, તેવી જ રીતે દેશી ભાણું પણ જમવામાં લિજ્જત દાળ લાગે છે.... વર્ષો જૂની ...પારંપરિક, વાનગી, ની એક અનેરી મઝા છે. Rashmi Pomal -
-
ગુજરાતી થાળી(Gujarati thali Recipe in Gujarati)
#trend3#Gujarati thari#Week3બત્રીસ જાતનાં,પકવાન પણ ફીકા પડે..જ્યારે માં તેનું,બનાવેલું ભાણુ મારી,સામે ધરે......🍛🍲🍱દુનિયા ના કોઈ પણ છેડે જસે ને તો પણ દરેક ગુજરાતી ખાવાનું શોધવા માં ગુજરાતી ખાવાનું j શોધશે...કારણ કે ગુજરાતી થાળી ખાવાથી પેટ તો ભરાય જ છે સાથે મન પણ ભરાય છે ..તો આજે આપણે ગુજરાતી ઓની અને એમાં પણ કાઠિયાવાડી થાળી ..ની રેસીપી લય ને આવી છું. . Twinkal Kalpesh Kabrawala -
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
આજે હું આવી છું ગુજરાતની ખાસ ઓળખ એવી ગુજરાતી થાળી લઇને , જેમાં છે,ફળોનો રાજા આમ રસ ,બામણીયા બટાકાનું શાક ,ઘરઘરમાં બનતી કોબીજ ,મારા મમ્મી ની સ્પેશ્યલ તુવેર,ગુજરાતી ખાટીમીઠી કઢી ,સૌનો વ્હાલો શ્રીખંડ ,ડાકોર નો ફેમસ મગસ ,ફુલકા રોટલી ,પૂરી અનેભાત..ફરસાણમાં..ગુજરાત ની ઓળખ એવા પાત્રા ,અમદાવાદી દાળવડા ,સુરતી ઇદડા ,સાથે લીલી ચટણી તો જોઈએ જ....થાળી હોય ત્યાં સલાડ તો હોય જ....સાથે છે બાળકોથી લઇને મોટાઓના પ્રિય તેવાં ફ્રાયમ્સ અને ખીચીયા પાપડ....અને છેલ્લે છાશ વગર ગુજરાતી ને સંતોષ થાય ભલા....?😃😄#વેસ્ટ#india2020અહીં મુખ્ય વાનગી ની રેસીપી નીચે દર્શાવી રહી છું.... Palak Sheth -
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
શનિવારનુરજાના દિવસે આખું ભાણું બનાવવાની ને કુટુંબ સાથે ખાવાની ખૂબ મજા આવે, કંઇક અલગ જ આનંદ આવે છેતેમા સુખડી, દાળ ભાત , ભરેલું શાક, રોટલી, સલાડ પાપડ હોય તો આનંદ આનંદWeekend Pinal Patel -
ગુજરાતી થાળી
#માઇઇબુકપોસ્ટ 29#સુપરશેફ2આપણે ત્યાં ગુજરાતી થાળી જમવા નુ મજા જ અલગ છે એમા પણ સાથે પાપડ, સલાડ, અથાણું અને ગોળ ધી તો જમવા ની મજા જ પડી જાય. તો જુઓ 👇 ગુજરાતી થાળી Bijal Samani -
-
આખી ગુજરાતી થાળી (Full Gujarati Thali Recipe In Gujarati)
#AM1ઢોકળા, વેડમી અને લગ્ન જેવી દાળ સાથે ભાત શાક રોટલી ફુલ ગુજરાતી ડીશદાળ ના કોન્ટેક્ટ માટે આજે મેં દાળમાંથી બનતી વેડમી, ગુજરાત લગ્ન પ્રસંગમાં બનતી દાળ અને ઢોકળા બનાવ્યા છે. Kapila Prajapati -
-
-
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
#trendweek 3ગુજરાતી થાળી દુનિયાનો કોઈ પણ માણસ ખાવા ઈચ્છે. એમાં પણ કાઠીયાવાડી અડદની દાળ મળી જાય તો તો પછી મોજ આવી જાય Nirali Dudhat -
ગુજરાતી થાળી(Gujarati thali recipe in Gujarati)
#trend3#week-3 મે ગુજરાતી થાળી બનાવી છે જેમાં મે ભાખરી, રીંગણા નો વઘારેલો ઓળો, રીંગણા નો કાચો ઓળો , ભીંડા નુ શાક, ટીંડોરા કોબીજ મરચાં નો સંભારો ,સલાડ, લીલી હળદર, દહીં, છાશ , કાચા મરચાં બઘું બનાવી ને ગુજરાતી થાળી તૈયાર કરી છે કે તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
ગુજરાતી થાળી( Gujarati thali Recipe in Gujarati
#trend3આજે મે એક ગુજરતી થાળી બનાવી છે જે આપણા દરેક ના ઘરે બનતી હોય છે. Aarti Dattani -
ગુજરાતી થાળી
#indiaએક ગુજરાતી થાળી એ ગુજરાતી દાળ વગર અધૂરી છે. અહિ ગુજરાતી થાળીમાં ગુવાર સીંગનું સાક, રાેટી, દાળ, ભાત, કચુંબર, છાસ અને પાપડ. Ami Adhar Desai -
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
#વેસ્ટગુજરાત નું નામ સાંભળતા પેહલા ગુજજુ ની ગુજરાતી થાળી યાદ આવી જાય. આજે મેં ગુજરાતી ડીશ તિયાર કરી છે. Kinjalkeyurshah -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#AM1દાળ એટલે ગુજરાતીઓ માટે ખૂબ જ ખાસ જમવામાં બપોરે દાળ અને ભાત તો હોય જ શાક રોટલી ખાધા પછી પણ થોડા તો દાળ ભાત ખાવા જોઈએ તો જ આપણી થાળી ફૂલ થાય છે અને સંતોષ થાય છે મેં આજે ગુજરાતી દાળ aj આપણે દરરોજ બનાવીએ છીએ તે બનાવી છે આપણને લગ્નની દાળ ભાવે છે પરંતુ દરરોજ એવી દાળ ના ખાઈ શકાય આંબલી અને ચડિયાતા મસાલા દરરોજ આપણને ન થાય દરરોજ માટે તો આપણે આપણા ઘરની હેલ્ધી દાળ ખાવી જોઈએ Kalpana Mavani -
ગુજરાતી થાળી
#ઇબુક૧#૨૬#રેસ્ટોરન્ટરેસ્ટોરન્ટ માં જ્યારે ગુજરાતી થાળી આવે ત્યારે એમાં દરેક પ્રકાર નાં સ્વાદ સમાયેલા હોય છે. ખાટો,મીઠો,તીખો, ગળ્યો.ગુજરાતી થાળી મા વ્યંજનો માં જેટલી વિવિધતા જોવા મળે છે એટલી જ વિવિધતા એના સ્વાદ માં પણ હોય છે.આજે મે બનાવી છે ગુજરાતી થાળી રેસ્ટોરન્ટ સ્ટાઈલ જેમાં છે રોટલી,ભાખરી,પરોઠા,પૂરી,બટાકા નું શક,ચોળી નું શક,દાળ,ભટ, કઢી,ખીચડી,ભજીયા,ખમણ,ગાજર નો સ્મભરો,કોબી નો સ્મભારો,ગાજર નો હલવો,કેસર બાસુંદી,પાપડ,છાસ,મરચા નું અથાણું, મીઠી ચટણી,મુરબ્બો,મુખવાસ. Anjana Sheladiya -
ગુજરાતી તુવેરદાળ/વરાની દાળ (Gujarati Tuvardal Recipe in Gujarati
ગુજરાતી દાળ.. એ તુવેર દાળ અને ઘણા બધા ભારતીય મસાલાઓથી ભરપૂર એક પૌષ્ટિક દાળ છે જે બીજી ભારતીય દાળની સરખામણીમાં થોડી ખાટી-મીઠી હોય છે અને આ દાળને ગુજરાતમાં મુખ્યત્વે બપોરના ભોજનમાં પીરસવામાં આવે છે. ગુજરાતીઓને ખાસ જમવામાં બપોરે દાળ અને ભાત તો હોય જ. શાક રોટલી ખાધા પછી પણ થોડા દાળ ભાત જોઈએ, તો જ આપણી થાળી પૂરી થાય છે અને સંતોષ થાય છે. આમ તો ગુજરાતી દાળ આપણે દરરોજ બનાવીએ જ છીએ પણ આપણને લગ્ન પ્રસંગોની દાળ વધારે પસંદ આવે છે. તો મેં લગ્નપ્રસંગોમાં બને તેવી ટેસ્ટી ખાટ્ટી મીઠી ગુજરાતી દાળની રેસીપી રજુ કરી છે.#tuverdal#gujaratidalrecipe#dalrecipe#વરાનીદાળ#dalbhaat#gujaratikhattimeethidal#cookpadindia#cookpadgujarati#tastyrecipes Mamta Pandya -
મીની ફ્યુઝન થાળી
#એનિવર્સરી/#મેનકોર્સ/ભારતમાં અલગ અલગ પ્રાંત માં ખાણીપીણી માં ઘણી વિવિધતા છે, મેં મારી ફ્યુઝન થાળીમાં પંજાબ,ગુજરાત, મહારાષ્ટ્ર, બંગાળ, અને કેરેલાં નો સમન્વય કરી એક મીની ફ્યુઝન થાળી પીરસી છે. Safiya khan -
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
#Lunch#Week2#cooksnap challenge Nita Prajesh Suthar -
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#cooksnapઆજે શનિવાર હોવાથી બપોરના મેનુ માં મે અડદની દાળ સાથે રોટલો,રોટલી ,કોબી બટેકા નું શાક ,ભાત ,છાસ ,પાપડ,અને સાથે 2 જાય ની ચટણી ,આઠેલા મરચા ,લસણઇયા ગાજર,ડુંગળી નું સલાડ બનાવેલું છે ..ગુજરાતી થાળી માં તો લાંબુ લીસ્ટ હોય ..પણ મે થાળી માં સમય એટલું બનાવ્યું .. Keshma Raichura -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1 ગુજરાતી દાળ એ ભારતીય મસાલાઓ થી બનેલી એક પોષ્ટિક દાળ છે. જે બીજી ભારતીય દાળોની સરખામણીમાં થોડી ખાટી - મીઠી હોય છે. અને આ દાળ ગુજરાત માં મુખ્યત્વે બપોરના ભોજનમાં પીરસવામાં આવે છે. Payal Sachanandani (payal's kitchen) -
કાઠીયાવાડી થાળી (Kathiyawadi Thali Recipe In Gujarati)
ગુજરાતી થાળી આપણી ઓળખાણ છે. મે આ થાળી મારા ભગવાન ને તથા મારા ફેમિલી માટે બનાવી છે. Bharti Chitroda Vaghela -
ટ્રેડિશનલ ગુજરાતી થાળી
#ટ્રેડીશનલઅડદની દાળ, બાજરાનો રોટલો, બટેટાનું શાક, ભાત, રોટલી, મીઠા ભાત, મૂળાનું ધુગારીયુ, ગોળ-ઘી, મસાલા છાશ સાથે ટ્રેડિશનલ ગુજરાતી થાળી.Ila Bhimajiyani
-
કાઠીયાવાડી ગુજરાતી થાળી (Kathiyawadi Gujarati Thali Recipe In Gujarati)
#trend3#week3આજે ગુજરાતી ચટાકેદાર રીંગણા બટેટા નું ફ્રાય શાક, ફોતરા વાળી મગદાળ અને ચોખા ની ખાડો કરી ઘી ભરેલી ખિચડી, ઘી થી લથપથ રોટલી રોટલા, દહીં, માખણ, ગોળ ધી, લીલા મરચા થી મસ્ત હેલ્ધી અને સ્વાસ્થ્ય માટે ગુણો થી ભરપુર થાળી બનાવી છે. Kiran Jataniya -
-
સાત્વિક ખોરાક-ગુજરાતી થાળી
#56bhog#post - 3મકાઈ નું શાક, ગુજરાતી કઢી, ભાત , રોટલી કોથમીર નો ચટણી , ગુંદા કેરી નું અથાણું ને તાજો કેરી નો રસ Geeta Godhiwala
More Recipes
ટિપ્પણીઓ (6)