કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દાલગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દાલગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દાલગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati)

Dimpal Patel
Dimpal Patel @dimpalpatel_7988

#GA4 #Week8 #Dalgona coffee
મિત્રો આજે હું તમારી સાથે કોફીની એક યુનિક રેસિપી બતાવવાની છું જે સૌ કોઈને ખૂબ જ પસંદ આવશે અને હાલમાં આ કોફી ઈન્ટરનેટ પર ખૂબ જ ફેમસ થયેલી છે જેનું નામ છે દાલગોના કોફી. આ કોફીને ટીકટોક કોફી પણ કહે છે. અને ટ્રેન્ડિંગ કોફી પણ કહે છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

10 મિનિટ
1 સર્વિંગ્સ
  • 1 ચમચીકોફી
  • 2 ચમચીખાંડ
  • 2&1/2 ચમચી ગરમ પાણી
  • ટુકડાબરફના
  • 1/2 ગ્લાસદૂધ
  • જરૂર મુજબ ગાર્નિશ માટે ચોકલેટ ના પીસ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક વાસણમાં કોફી પાઉડર ઉમેરો.હવે એમાં કોફી કરતાં ડબલ ખાંડ લેવાની છે એટલે કે 2 ચમચી ખાંડ નાખવી. ત્યારબાદ તેમાં ગરમ પાણી ઉમેરીને ચમચી થી બરાબર મિક્ષ કરો.

    દાલગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દાલગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દાલગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    આ કોફીને એક જ ડાયરેક્શન માં ખાંડ ઓગળે ત્યાં સુધી હલાવતા રહેવું.

    દાલગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દાલગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    કોફી એકદમ સોફ્ટ અને ક્રીમી બને ત્યાં સુધી એક જ ડાયરેક્શન માં હલાવવું. આપણે આ કોફી ને ચમચી ની મદદથી બનાવીએ છીએ માટે કોફીને ક્રિમી અને સોફ્ટ બનતા 10 મિનિટ જેવું લાગશે માટે ત્યાં સુધી હલાવવું.

    દાલગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે કોફી ક્રિમી બની ગઈ છે. તો સવિઁગ ગ્લાસ માં 2 બરફ ના ટુકડા ઉમેરીને અડધો ગ્લાસ ખાંડ વાળું ગળ્યું દૂધ ઉમેરવાનું.

    દાલગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    દાલગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ આપણે જે સોફ્ટ અને ક્રિમી કોફી બનાવી હતી એ ઉમેરી લઈશું.

    દાલગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ત્યારબાદ ચોકલેટ ને કટ કરી એના પીસ કરીને ઉપરથી ગાનિઁશ કરવું.તો મિત્રો ખૂબજ ડેલિસિયસ એવી દાલગોના કોફી રેડી છે.

    દાલગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    દાલગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dimpal Patel
Dimpal Patel @dimpalpatel_7988
પર November 05, 2020 08:32

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Dalgona Coffee

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કચ્છી પકવાન (Kutchi pakwan recipe in Gujarati)
  2. મોહનથાળ (Mohanthal recipe in Gujarati)
  3. મઠરી(Mathri Recipe in Gujarati)
  4. પાણીપુરી ની પૂરી (Panipuri Ni Puri Recipe In Gujarati)
  5. ડોનટ (Doughnut Recipe In Gujarati)
  1. રવા ઈડલી (Rava idli Recipe In Gujarati)
  2. મકાઈ ની ભેળ (Corn Bhel Recipe In Gujarati)
  3. મગફળી પાક / સિંગપાક (Sing Pak Recipe In Gujarati)
  4. વેજિટેબલ પુલાવ (Vegetable Pulav Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13944988
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close