મગફળી પાક / સિંગપાક (Sing Pak Recipe In Gujarati)

Dipti Dave
Dipti Dave @cook_26305419
Ahmedabad
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૩ વ્યક્તિઓ
  1. ૩૦૦ ગ્રામ શેકેલી મગફળી નો ભુકો
  2. ૨૦૦ ગ્રામ ખાંડ
  3. ૨ ચમચીઘી
  4. ૧ ચમચી ઇલયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    શેકેલી સીંગ ને ક્રશ કરી ચારણીથી ચાલવું.

  2. 2

    પેન માં ખાંડ લઇ તેમાં ખાંડ ડૂબે એટલું પાણી લઈ ગરમ કરવુ.

  3. 3

    તેમાં ક્રશ શીંગ નો ભુકો ઉમેરવો

  4. 4

    ગૅસ બંધ કરી તેમાં ઇલાયચી પાઉડર મિક્સ કરી ગ્રીસ કરેલી થાળી પર મિશ્રણ નો રોટલો વણી કટ કરી પીરસવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dipti Dave
Dipti Dave @cook_26305419
પર
Ahmedabad

ટિપ્પણીઓ (7)

Similar Recipes