રવા ઈડલી (Rava idli Recipe In Gujarati)

Vaghela bhavisha
Vaghela bhavisha @Bhavisha_13

રવા ઈડલી (Rava idli Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામરોવો(સોજી)
  2. 1 કપદહીં
  3. 1પેકેટ ઈનો
  4. જરૂર મુજબપાણી
  5. જરૂર મુજબમીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ સોજી લઈને તેમાં દહીં ઉમેરી મિક્સ કરો ત્યારબાદ તેમાં પાણી ઉમેરી ઈડલી નું ખીરું તૈયાર કરો હવે તેમાં મીઠું ઉમેરો

  2. 2

    ઈડલી ના ખીરા ને દસથી પંદર મિનિટ રેસ્ટ આપો ત્યારબાદ તેમાં ઇનો નું એક પેકેટ ઉમેરી ફીણી લેવું અને ઈડલીના સ્ટેન્ડમાં મૂકી દસથી પંદર મિનિટ સ્ટીમ કરી લો

  3. 3

    હવે ગરમાગરમ ઈડલીને કોપરાની ચટણી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaghela bhavisha
Vaghela bhavisha @Bhavisha_13
પર

Similar Recipes