કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રસ પાંઉ [ Ras Pav Recipe in Gujarati]
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રસ પાંઉ [ Ras Pav Recipe in Gujarati] રેસીપી મુખ્ય ફોટો

રસ પાંઉ [ Ras Pav Recipe in Gujarati]

Nehal Gokani Dhruna
Nehal Gokani Dhruna @Nehal_Gokani_Dhruna
Vadodara

#GA4
#Week15
#Jaggery
આ વાનગી કરૂ ત્યારે સ્કુલ ટાઈમ ના દિવસો યાદ આવે સ્કુલ ટાઈમ માં આ વાનગી બહુ જ ખાધી છે
Miss You School Day♥

#GA4
#Week15
#Jaggery
આ વાનગી કરૂ ત્યારે સ્કુલ ટાઈમ ના દિવસો યાદ આવે સ્કુલ ટાઈમ માં આ વાનગી બહુ જ ખાધી છે
Miss You School Day♥

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 2 નંગબટર [પાંઉ]
  • ખજુર આબંલી ની ચટણી માટે*
  • 3-4કતરણ આબંલી
  • 4-5 નંગખજુર
  • 1 નાની વાટકીગોળ
  • 1 ચમચીમરચુ પાઉડર
  • 1 ચમચીધાણાજીરૂ
  • સ્વાદઅનુસારમીઠું
  • 1/2 ચમચીગરમમસાલો
  • 1 1/2 ગ્લાસપાણી
  • 1 નંગડુંગળી
  • 1 વાટકીચણાદાળ
  • 1 વાટકીમસાલા શીંગ
  • 1 વાટકીસેવ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ આબંલી અને ખજુર માં પાણી નાખી એકદમ એકરસ ગેસ પર ઉકળવા દો અને 5 થી 7 કલાક પલળવા દો

    રસ પાંઉ [ Ras Pav Recipe in Gujarati] રેસીપી સ્ટેપ1ફોટો
    રસ પાંઉ [ Ras Pav Recipe in Gujarati] રેસીપી સ્ટેપ1ફોટો
    રસ પાંઉ [ Ras Pav Recipe in Gujarati] રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ ગોળ સમારી ને નાખો પછી તેમા મરચુ,ધાણાજીરૂ સ્વાદઅનુસાર મીઠું નાખો ત્યારબાદ તેને બ્લેન્ડર વડે બેલન્ડ કરી લો અને ઉપર થી ગરમમસાલો નાખો

    રસ પાંઉ [ Ras Pav Recipe in Gujarati] રેસીપી સ્ટેપ2ફોટો
    રસ પાંઉ [ Ras Pav Recipe in Gujarati] રેસીપી સ્ટેપ2ફોટો
    રસ પાંઉ [ Ras Pav Recipe in Gujarati] રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ બટર [પાંઉ] ના મિડયમ સાઈઝ ના ટુકડા કરી લો

    રસ પાંઉ [ Ras Pav Recipe in Gujarati] રેસીપી સ્ટેપ3ફોટો
    રસ પાંઉ [ Ras Pav Recipe in Gujarati] રેસીપી સ્ટેપ3ફોટો
    રસ પાંઉ [ Ras Pav Recipe in Gujarati] રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ બટર [પાંઉ] ના ટુકડા ને ખજુર આબંલી ના રસા માં ડીપ કરો

    રસ પાંઉ [ Ras Pav Recipe in Gujarati] રેસીપી સ્ટેપ4ફોટો
    રસ પાંઉ [ Ras Pav Recipe in Gujarati] રેસીપી સ્ટેપ4ફોટો
    રસ પાંઉ [ Ras Pav Recipe in Gujarati] રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ તેેમાં મસાલાશીંગ,મસાલાદાળદાળ,સેવ & ડુંગળી, કોથમીર ઉપર થી છાટો

    રસ પાંઉ [ Ras Pav Recipe in Gujarati] રેસીપી સ્ટેપ5ફોટો
    રસ પાંઉ [ Ras Pav Recipe in Gujarati] રેસીપી સ્ટેપ5ફોટો
    રસ પાંઉ [ Ras Pav Recipe in Gujarati] રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તૈયાર છે રસ બટર@રસ પાઉં તેને પ્લેટ માં સર્વ કરો

    રસ પાંઉ [ Ras Pav Recipe in Gujarati] રેસીપી સ્ટેપ6ફોટો
    રસ પાંઉ [ Ras Pav Recipe in Gujarati] રેસીપી સ્ટેપ6ફોટો
    રસ પાંઉ [ Ras Pav Recipe in Gujarati] રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nehal Gokani Dhruna
Nehal Gokani Dhruna @Nehal_Gokani_Dhruna
પર December 23, 2020 04:34
Vadodara

ટિપ્પણીઓ (8)

Rekha Ramchandani
Rekha Ramchandani @cook_25851059
December 24, 2020 06:35
Wah
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

રસ પાવ રસ પાઉં

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. વેજ. ચીઝ ગ્રીલ સેન્ડવીચ (Veg. Cheese grill Sandwich recipe Gujarati)
  2. લસણનું કાચું (Lasnanu kachu Recipe in Gujarati)
  3. રોસ્ટેડ આલમન્ડ વ્હાઈટ ચોકલેટ (Roasted Almond White chocolate Recipe in Gujarati)
  4. ગૂંદર પાક(Gundar pak Recipe in Gujarati)
  5. વાટી દાળ નાં ખમણ(vati dal Khaman Recipe in Gujarati)
  1. ચોકલેટ (Chocolate Recipe in Gujarati)
  2. પીઝા પરાઠા(Pizza Paratha Recipe in Gujarati)
  3. રાજગરા પરાઠા(Rajgira Paratha Recipe in Gujarati)
  4. સેન્ડવિચ (Sandwich Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13951265
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close