ચોકલેટ (Chocolate Recipe in Gujarati)

Uma Buch
Uma Buch @cook_25170846

#CCC

આ ચોકલેટ ખુબ j ટેસ્ટી અને સાથે સાથે મિક્સ ડ્રાય ફ્રુટ વાળી છે. અને બનવામાં પણ ખુબ જ ક્વિક છે. તમે પણ રેસીપી ને follow કરો અને તમારા ઘરે જરૂર બનાવો..

ચોકલેટ (Chocolate Recipe in Gujarati)

#CCC

આ ચોકલેટ ખુબ j ટેસ્ટી અને સાથે સાથે મિક્સ ડ્રાય ફ્રુટ વાળી છે. અને બનવામાં પણ ખુબ જ ક્વિક છે. તમે પણ રેસીપી ને follow કરો અને તમારા ઘરે જરૂર બનાવો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૨ લોકો
  1. ૧૫૦ ગ્રામ ડાર્ક ચોકલેટ
  2. ૨ ચમચીદૂધ
  3. ૧ ચમચીખાંડ
  4. કાજુ બદામ અને પીસ્તા જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક ચોકલેટ નો slab લઇ તેના કટકા કરી લો. ત્યાર બાદ એક લોયાં માં પાણી નાખો અને એક બાઉલ મા ચોકલેટ ના ટુકડા ઉમેરી તેમાં ૨ ચમચી દૂધ અને ખાંડ નાખી double બ્લોઈર માં મેલ્ટ કરો

  2. 2

    બરાબર મેલ્ટ થાય બાદ તેમાં જરૂર મુજબ ના કાજુ બદામ પિસ્તા ના જરૂર મુજબ ઉમેરો.

  3. 3

    ત્યારબાદ એક મોલ્ડ લઈ આં melted ચોકલેટ ને સેટ કરવા મૂકો..

  4. 4

    તેને ફ્રીઝ માં ૩૦ મિનિટ સેટ કરવા મૂકી દો. અને તૈયાર થયા બાદ તેને અન્મોડ કરી ને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Uma Buch
Uma Buch @cook_25170846
પર

Similar Recipes