રસ પાંઉ [ Ras Pav Recipe in Gujarati]

Nehal Gokani Dhruna
Nehal Gokani Dhruna @Nehal_Gokani_Dhruna
Vadodara

#GA4
#Week15
#Jaggery
આ વાનગી કરૂ ત્યારે સ્કુલ ટાઈમ ના દિવસો યાદ આવે સ્કુલ ટાઈમ માં આ વાનગી બહુ જ ખાધી છે
Miss You School Day♥

રસ પાંઉ [ Ras Pav Recipe in Gujarati]

#GA4
#Week15
#Jaggery
આ વાનગી કરૂ ત્યારે સ્કુલ ટાઈમ ના દિવસો યાદ આવે સ્કુલ ટાઈમ માં આ વાનગી બહુ જ ખાધી છે
Miss You School Day♥

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 નંગબટર [પાંઉ]
  2. ખજુર આબંલી ની ચટણી માટે*
  3. 3-4કતરણ આબંલી
  4. 4-5 નંગખજુર
  5. 1 નાની વાટકીગોળ
  6. 1 ચમચીમરચુ પાઉડર
  7. 1 ચમચીધાણાજીરૂ
  8. સ્વાદઅનુસારમીઠું
  9. 1/2 ચમચીગરમમસાલો
  10. 1 1/2 ગ્લાસપાણી
  11. 1 નંગડુંગળી
  12. 1 વાટકીચણાદાળ
  13. 1 વાટકીમસાલા શીંગ
  14. 1 વાટકીસેવ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ આબંલી અને ખજુર માં પાણી નાખી એકદમ એકરસ ગેસ પર ઉકળવા દો અને 5 થી 7 કલાક પલળવા દો

  2. 2

    ત્યારબાદ ગોળ સમારી ને નાખો પછી તેમા મરચુ,ધાણાજીરૂ સ્વાદઅનુસાર મીઠું નાખો ત્યારબાદ તેને બ્લેન્ડર વડે બેલન્ડ કરી લો અને ઉપર થી ગરમમસાલો નાખો

  3. 3

    ત્યારબાદ બટર [પાંઉ] ના મિડયમ સાઈઝ ના ટુકડા કરી લો

  4. 4

    ત્યારબાદ બટર [પાંઉ] ના ટુકડા ને ખજુર આબંલી ના રસા માં ડીપ કરો

  5. 5

    ત્યારબાદ તેેમાં મસાલાશીંગ,મસાલાદાળદાળ,સેવ & ડુંગળી, કોથમીર ઉપર થી છાટો

  6. 6

    તૈયાર છે રસ બટર@રસ પાઉં તેને પ્લેટ માં સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nehal Gokani Dhruna
Nehal Gokani Dhruna @Nehal_Gokani_Dhruna
પર
Vadodara

Similar Recipes