રાજગરા પરાઠા(Rajgira Paratha Recipe in Gujarati)

Panky Desai
Panky Desai @panky_desai
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 1/2 કપરાજગરા નો લોટ
  2. 1 કપબાફેલા બટાકા
  3. 1 ચમચીમરચા ની પેસ્ટ
  4. 1/2 ચમચીઆદુ પેસ્ટ
  5. 1 ચમચીશેકેલુ જીરુ પાઉડર
  6. મીઠુ/સિંધવ સ્વાદમુજબ
  7. કોથમીર
  8. તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બટાકા બાફી લો. ઠંડા થાય એટલે તેની છાલ ઉતારી બરાબર સ્મેસ કરી લો.હવે તેમાં રાજગરા નો લોટ 2-3 ચમચી તેલ, જીરુ પાઉડર, મીઠુ,આદુ મરચા ની પેસ્ટ ઉમેરો.

  2. 2

    બધુ બરાબર મિક્સ કરી લો. લોટ એમ જ બંધાઈ જશે. પાણી ની જરૂર પડશે નહિ.

  3. 3

    હવે રાજગરા નો લોટ લઈ થોડો લઈ પરાઠા નુ લૂવા ને લઈ વણી લો. હવે પરાઠા ને ઘી/તેલ માં શેકી લો.

  4. 4

    ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Panky Desai
Panky Desai @panky_desai
પર

Similar Recipes