કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati)

Vatsala Popat
Vatsala Popat @vsp22342

#GA4#Week8

#GA4#Week8

વધુ વાંચો

સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati)

Vatsala Popat
Vatsala Popat @vsp22342

#GA4#Week8

#GA4#Week8

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
2 સર્વિંગ્સ
  • 1 વાટકીમકાઈના દાણા (સ્વીટ કોર્ન)
  • 1વાટકીી દૂધ
  • 1 મોટો ચમચોકોર્ન ફ્લોર
  • 1 ચમચીસમારેલ લીલું મરચું
  • 1 ચમચીખાંડ
  • 1/4 ચમચી મરી પાઉડર
  • 1 ચમચીવિનેગર
  • સ્વાદ મુજબ મીઠું
  • સર્વ કરવા માટે વિનેગાર, ચીલી સોસ,સોયા સોસ અને વિનેગરમાં જીણા કાપીને નાખેલ મરચા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌને ભાવ તેવો અને ખૂબ જ જાણીતો અને હોટેલોમાં ટોમેટો સોસ પછી સૌથી વધુ ઓર્ડર થતો સુપ, બનાવવામાં પણ સરળ અને એટલો સ્વાદિષ્ટ. આ બનાવવા માટે તમારે ઉપર મુજબના બધા જ ઘટકો એકઠા કરો

    સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પ્રથમ કુકરમાં sweet corn લો તેમાં એક વાટકી જેટલું પાણી નાખો અને બે સીટી વાગે એટલા બાફી લો કુકર ઠંડુ પડે ત્યાર બાદ ખોલો. હવે sweet corn ને કુકર માં જ અધકચરા ક્રશ કરો તેમાં ફરી એકવાર પાણી ઉમેરી ઉભરો આવે એટલો ઉકાળો

    સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે દૂધમાં corn flour ઓગાળી અને બરાબર મિક્સ કરી તેને ઉકળતાં સૂપ ધીમે ધીમે ઉમેરતા જાઓ હલાવતા રહો ત્યારબાદ તેમાં મરી પાઉડર મીઠું ખાંડ અને વિનેગાર ઉમેરો અને હલાવતા રહો. અને છેલ્લે ઝીણા કાપેલા લીલા મરચાં ઉમેરો.

    સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    આમ આપણો સૂપ તૈયાર તેને સુપ બાઉલમાં કાઢી અને વિનેગાર, સોયા સૉસ, ચીલી સોસ વિનેગર માં આવેલ ઝીણી કાપેલ તીખા લીલા મરચા સાથે સર્વ કરો.

    સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Vatsala Popat
Vatsala Popat @vsp22342
પર November 05, 2020 11:35

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સ્વીટ કોર્ન સૂપ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કચ્છી પકવાન (Kutchi pakwan recipe in Gujarati)
  2. મઠરી(Mathri Recipe in Gujarati)
  3. મોહનથાળ (Mohanthal recipe in Gujarati)
  4. પાણીપુરી ની પૂરી (Panipuri Ni Puri Recipe In Gujarati)
  5. ટમેટાની ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
  1. બટાકા ભાજી (Potato Bhaji Recipe In Gujarati)
  2. તીખી સેવ (Tikhi Sev Recipe In Gujarati)
  3. સ્ટીમ વેજિટેબલ્સ વિથ ફેટા ચીઝ (Steam veg. with feta cheese Recipe In Gujarati)
  4. ગુલાબ જાંબુ
https://cookpad.wasmer.app/in-gu/recipes/13986250
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close