સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati)
#GA4#Week8
રાંધવાની સૂચનાઓ
- 1
સૌને ભાવ તેવો અને ખૂબ જ જાણીતો અને હોટેલોમાં ટોમેટો સોસ પછી સૌથી વધુ ઓર્ડર થતો સુપ, બનાવવામાં પણ સરળ અને એટલો સ્વાદિષ્ટ. આ બનાવવા માટે તમારે ઉપર મુજબના બધા જ ઘટકો એકઠા કરો
- 2
પ્રથમ કુકરમાં sweet corn લો તેમાં એક વાટકી જેટલું પાણી નાખો અને બે સીટી વાગે એટલા બાફી લો કુકર ઠંડુ પડે ત્યાર બાદ ખોલો. હવે sweet corn ને કુકર માં જ અધકચરા ક્રશ કરો તેમાં ફરી એકવાર પાણી ઉમેરી ઉભરો આવે એટલો ઉકાળો
- 3
હવે દૂધમાં corn flour ઓગાળી અને બરાબર મિક્સ કરી તેને ઉકળતાં સૂપ ધીમે ધીમે ઉમેરતા જાઓ હલાવતા રહો ત્યારબાદ તેમાં મરી પાઉડર મીઠું ખાંડ અને વિનેગાર ઉમેરો અને હલાવતા રહો. અને છેલ્લે ઝીણા કાપેલા લીલા મરચાં ઉમેરો.
- 4
આમ આપણો સૂપ તૈયાર તેને સુપ બાઉલમાં કાઢી અને વિનેગાર, સોયા સૉસ, ચીલી સોસ વિનેગર માં આવેલ ઝીણી કાપેલ તીખા લીલા મરચા સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
સ્વીટ કોર્ન (sweet corn soup Recipe in Gujarati)
#GA4#week8#Sweet Corn.#Post 3.રેસીપી નંબર ૧૦૬Sweet corn soup બધાને ભાવતી આઈટેમ છે તેમાં પણ વેજીટેબલ એડ કરેલા હોય તો ટેસ્ટમાં સરસ લાગે છે. આ સુપ hotel જેવો ક્લિયર બને છે તેથી સરસ લાગે છે ટ્રાન્સપેરન્ટ લાગે છે. Jyoti Shah -
સ્વીટ કોર્ન સૂપ
#goldenapron3Week4કોર્ન#ફીટવિથકૂકપેડકોણ શું પીવાથી તેમાં એન્ટીઓક્સીડેન્ટ ની માત્રા વધી જાય છે એન્ટિઓક્સિડન્ટ્સ હૃદયને સ્વસ્થ રાખે છે ખાસ કરીને sweet corn માં લ્યુટેન મળી આવે છે જેના કારણે તેમાં ઓપ્ટિક નર્વ અને મજબૂત કરવાની અને તમારી દ્રષ્ટિમાં સુધારો કરવાની ક્ષમતા હોય છે. કોર્નમાં હેલ્ધી કાર્બોહાઇડ્રેટ મળી આવે છે જે વજન વધવા દેતા નથી પરંતુ એનર્જી લેવલને વધારવામાં મદદ કરે છે.તેમાં ભરપૂર માત્રામાં મળી આવે છે જેના કારણે આ ફૂલને સાફ કરવા અને બાઉલ મોમેન્ટ માં સુધારો કરીને કબજિયાત જેવી સમસ્યાઓથી બચાવે છે. તે શરીરમાં રહેલા કેન્સરના સેલ સામે લડવાની ક્ષમતા હોય છે. Pinky Jain -
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati)
ઠંડી ની મોંસમ માં સૂપ પીવા ની કઈક અલગજ મજા હોય છે તો આજે આપણે સ્વીટ કોર્ન સુપ ની મજા લઇસુ Jigna Patel -
-
સ્વીટ કોર્ન સૂપ (sweet corn soup recipe in gujarati)
વરસાદ ની મોસમમાં સ્વીટ કોર્ન બહુ જ મળે છે અને બહુ જ સરસ મળે છે. તેમાંથી આપણે ઘણું બધું બનાવી શકીએ છીએ. મેં સ્વીટ કોર્ન માંથી સૂપ બનાવ્યો છે જે બાળકો અને મોટાઓ ને પણ ખુબ ભાવે છે કારણ કે તીખો નથી હોતો. અને આ સૂપ ની બેસ્ટ વાત છે કે તે ઓઈલ ફ્રી (oil free) છે. તેથી હાર્ટ પ્રોબ્લેમ અને ડાયેટિંગ કરતા લોકો માટે ખાસ ઉપયોગી છે અને બહુ જ જલ્દી બની જાય છે. #superchef3 #સુપરશેફ3 Nidhi Desai -
સ્વીટ કોર્ન ચીલી (Sweet corn chilly Recipe in Gujarati)
ચાઈનીઝ સ્ટાઇલ થી બનાવા માં આવતી રેસિપી છે જે ખાવામાં ખુબજ ટેસ્ટી છે #GA4#week8 Bhavini Kotak -
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati)
#GA4#Week8શિયાળા ની ઋતુ શરૂ થઈ ગઈ છે અને શિયાળા માં ગરમાગરમ સૂપ પીવાની ખૂબ મજા આવે છે તો હું અહીં મકાઈ ના સૂપ ની રેસીપી મૂકું છું. Dimple prajapati -
-
-
સ્વીટ કોર્ન કેરેટ સૂપ (Sweet Corn Carrot Soup Recipe In Gujarati)
#FFC1#food festival Jayshree Doshi -
-
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati)
#GA4#Week20#Post1#Soupઅત્યારે ઠંડી માં આ સૂપ પીવાની બહુ મજા આવે છે,,, આ સૂપ પીવામાં પણ ખૂબ હેલ્ધી હોય છે... અને ઓછી સામગ્રીમાં જલ્દીથી બની પણ જાય છે, Payal Desai -
કોર્ન સૂપ(Corn Soup Recipe in Gujarati)
#GA4#Week10#Soupમે આજે આયા મકાઈ નું સૂપ બનાવ્યું છે.જે બાર આપડે હોટલ માં પીતા હોય તેવું જ બનાવ્યું છે.જે ટેસ્ટ માં પણ ખુબજ સરસ લાગે છે. Hemali Devang -
ચીલી મસાલા સ્વિટ કોર્ન (Chilli Masala Sweet Corn Recipe In Gujar
#GA4#Week8#sweetcorn Soni Jalz Utsav Bhatt -
-
-
-
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati)
ચોમાસા અને શિયાળામાં કોર્ન સૂપ પીવાની બહુ મજા પડે. આજે માવઠાને લીધે શિયાળો+ચોમાસા નું વાતાવરણ હોઈ ગરમાગરમ સ્વીટ કોર્ન સૂપ બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
સ્વીટ કોર્ન વેજીટેબલ સૂપ (Sweet Corn Vegetable Soup Recipe In Gujarati)
ઠંડીની સિઝનમાં પીવાની ગરમ ગરમ મજા પડી જાય છે. Falguni Shah -
-
-
-
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup recipe in Gujarati)
આ સુપ મકાઈ અને બીજા વેજિટેબલ્સને ઉમેરીને બનાવવામાં આવે છે જે ચોમાસાની સિઝનમાં પીવાની ખૂબ મજા આવે છે સૂપ ખૂબ જ હેલ્ધી છે Arti Desai -
-
સ્વીટ કોર્ન સૂપ(Sweet corn soup recipe in Gujarati)
#સુપરસેફ# મોન્સૂન સ્પેશિયલ ચોમાસાની ઋતુ આવી ગઈ છે વરસાદ ચાલુ હોય ત્યારે ગરમ ગરમ કંઈક ખાવાનું અથવા કંઈક પીવાનું મન થાય છે આજે મેં મકાઈનું સૂપ બનાવ્યું છે જે મારી દીકરી ને બહુ ભાવે છે.જે હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે. તે સવારે પણ લઈ શકાય અને સાંજે પણ લઇ શકાય છે. (કહેવાય ને છોટી છોટી ભૂખ બાય બાય.😄) Hetal Vithlani -
-
સ્વીટ કોર્ન ઍન્ડ વેજિટેબલ સુપ (Sweet Corn Vegetable Soup Recipe In Gujarati)
આ સુપ નાના મોટા સહુ ને ભાવે છે.ચોમાસા માં આ સુપ પીવાની બહુજ મઝા આવે છે.શરીર માં ગરમાટો લાવે છે. Bina Samir Telivala
More Recipes
ટિપ્પણીઓ