કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કોફી (Coffee Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કોફી (Coffee Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કોફી (Coffee Recipe in Gujarati)

Dhara Solanki
Dhara Solanki @cook_26357331

#GA4
#Week8
#milk

#GA4
#Week8
#milk

વધુ વાંચો

કોફી (Coffee Recipe in Gujarati)

Dhara Solanki
Dhara Solanki @cook_26357331

#GA4
#Week8
#milk

#GA4
#Week8
#milk

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 મિનિટ
2 લોકો
  • 2 ટેબલ સ્પૂનકોફી પાઉડર
  • 2-4 ટેબલ સ્પૂનખાંડ
  • 2-4ક્યુબ બરફ
  • 2 ગ્લાસઠંડુ દૂધ
  • ચોકલેટ સીરપ
  • 3 ટેબલ સ્પૂનગરમ પાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક વાસણમાં 2 ચમચી કોફી પાઉડર લઈ લો.ત્યારબાદ 2 થી 3 ચમચી ખાંડ પાઉડર લઈ લો.જો તમારે મીઠી કોફી જોઈતી હોય તો તમારા સ્વાદ અનુસાર થોડોક વધારે ખાંડ પાઉડર લો. ત્રણ ચમચી ગરમ હુંફાળું પાણી નાખો.

    કોફી (Coffee Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કોફી (Coffee Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કોફી (Coffee Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    આ ત્રણેયને મિક્સ કરી લો. ચમચીની મદદથી તેને સતત હલાવતા રહો.10 થી 15 મિનિટ સુધી હલાવતા રહો.એટલે કોફી નો કલર ચેન્જ થઇ જશે અને કોફી પાઉડર એકદમ સોફ્ટ અને ક્રીમી થઈ જશે.

    કોફી (Coffee Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કોફી (Coffee Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કોફી (Coffee Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે 2 ગ્લાસ લઈ લો. જો તમારે વધારે મીઠી જોતી હોય તો તેમાં ખાંડનો પાઉડર ઉમેરો.પછી દૂધ ઉમેરો. દૂધ અડધો ગ્લાસ જ ભરવો. પછી તેમાં બરફની ક્યુબ નાખીને હલાવી નાખો.

    કોફી (Coffee Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કોફી (Coffee Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કોફી (Coffee Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    આટલુ તૈયાર થાય પછી આપણે જે ક્રિમી પેસ્ટ તૈયાર કરી છે તે ઉપરથી એડ કરવું. ચોકલેટ સીરપ હોય એમાં ઉપરથી ને ચોકલેટ syrup નાખીને ડેકોરેશન કરવું તૈયાર છે કોલ્ડ દાલગોના કોફી. With ચોકલેટ અને without ચોકલેટ.

    કોફી (Coffee Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    કોફી (Coffee Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    કોફી (Coffee Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dhara Solanki
Dhara Solanki @cook_26357331
પર November 08, 2020 18:15

ટિપ્પણીઓ (5)

Bindi Shah
Bindi Shah @cook_24564889
November 09, 2020 18:09
Mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

કોફી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. 7 કપ બરફી (7 Cup barfi recipe in gujarati)
  2. મોહન થાળ (Mohan Thal Recipe In Gujarati)
  3. કોફી કૂકીઝ (Coffee Cookies Recipe In Gujarati)
  4. કેસર ફિરની ખીર (Saffron phirni kheer recipe in Gujarati)
  5. કેરેમલ ચોકલેટ (Ceramal Chocolate Recipe In Gujarati)
  1. કૉફી(Coffee Recipe in Gujarati)
  2. રવા ઈડલી0(Rava Idli Recipe in Gujarati)
  3. અનારસા...(Anarasa Recipe in Gujarati)
  4. પુલાવ(Pulav Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14008068
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close