રવા ઈડલી0(Rava Idli Recipe in Gujarati)

Jagruti Chotalia
Jagruti Chotalia @cook_26499642

રવા ઈડલી0(Rava Idli Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધો કલાક
  1. 4 કપરવો
  2. 4 કપછાશ
  3. ૩ ચમચીતેલ
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. 1પેકેટ ઈનો

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    એક તપેલીમાં ચાર કપ રવો નાખો

  2. 2

    ત્યારબાદ ચાર કપ છાસ નાખો ૩ ચમચી તેલ નાખો

  3. 3

    ત્યારબાદ ઇનો નાખીને બેટર તૈયાર કરો

  4. 4

    અને મિક્સ કરીને ઈડલી પ્લેટમાં નાખીને સ્ટીમ કરો

  5. 5

    તૈયાર છે આપણી રવા ઈડલી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jagruti Chotalia
Jagruti Chotalia @cook_26499642
પર

ટિપ્પણીઓ

Similar Recipes