રાંધવાની સૂચનાઓ
- 1
1.5 ચોખા ને મીઠું નાખી બાફી લો
- 2
એક પેન મા તેલ મુકી જીરા,હિગ અને લીમડા થી વઘાર કરો
- 3
ત્યારબાદ તેમાં ચોપ કરેલી ઓનિઓન એડ કરી, બે મિનિટ સાતળો,પછી તેમા મીઠું અને આદુ મરચા ની પેસ્ટ એડ કરો અને મિક્ષ કરો
- 4
ઓનિઓન કુક થાય એટલે તેમા રાધેલા ભાત,બાફેલા બટેટા, ફુલાવર એડ કરો
- 5
તેમાં બટેટા અને ફુલાવર ના ભાગ નુ મીઠું નાખી,કીચન કિગ મસાલો એડ કરી બધુ મિક્ષ કરો
- 6
ગેસ સ્વિચ ઓફ કરી, કોથ્મીર અને દાડમ થી ગાર્નિશીગ કરો
Similar Recipes
-
-
-
-
કોર્ન ટોમેટો પુલાવ (Corn Tomato Pulav Recipe In Gujarati)
#GA4 #Week8 #sweet corn #pulao Hetal Kotecha -
-
પુલાવ (Pulav Recipe In Gujarati)
#GA4#Week8Pulav એક ફૂલ meal તરીકે વપરાય છે. તેમાં તમે મિક્સ વેજીટેબલ , ભાત, ચીઝ, સોસ, ઘણી બધી સામગ્રી ઉમેરીને વિવિધ પ્રકારે બનાવી શકો છો. Sushma Shah -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પુલાવ(Pulav Recipe in Gujarati)
#GA4#WEEK8#PULAOઆજે મેં મારા ડાયટિંગ માટે બ્રાઉન રાઈસ નો પુલાવ બનાવ્યો છે. જેમાં સાવ લો કેલરી છે તમે પણ બનાવો તમારા અને તમારા ઘર ના સભ્યો માટે. charmi jobanputra -
-
મિક્સ વેજ પુલાવ (Mix veg pulav Recipe in Gujarati)
#GA4#week19#pulao#cookpadindia#cookpadgujrati Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
-
વેજ હૈદરાબાદી ગ્રીન મંચુરિયન પુલાવ (Veg Haidrabadi Green Manchurian Pulav Recipe In Gujarati)
#GA4#Week8#pulao Pinal Parmar -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14008094
ટિપ્પણીઓ (2)