કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેસુબ(Mesub Recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેસુબ(Mesub Recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

મેસુબ(Mesub Recipe in gujarati)

Jasminben parmar
Jasminben parmar @cook_20483252

#કૂકબુક
#દિવાળી

#કૂકબુક
#દિવાળી

વધુ વાંચો

મેસુબ(Mesub Recipe in gujarati)

Jasminben parmar
Jasminben parmar @cook_20483252

#કૂકબુક
#દિવાળી

#કૂકબુક
#દિવાળી

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1 વાટકીબેસનનો લોટ
  • 1 વાટકીખાંડ
  • 1/2 વાટકી પાણી
  • 1 વાટકીઘી
  • 1/2 વાટકી તેલ
  • 1 ચમચીઇલાયચી પાઉડર
  • ચપટીજેટલો ખાવાનો સોડા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક વાસણને ઘી થીગ્રીસ કરીને રાખી દો કે જેમાં મેસુબ પાથરવાનું છે

  2. 2

    હવે બેસન ના લોટ માં સોડા નાખીને ચાળી લો અને ખાંડમાં પાણી નાખીને એક તારની ચાસણી કરી લો પછી તેમાં ઈલાયચી પાઉડર નાખી દો

  3. 3

    હવે ઘી અને તેલને ગરમ કરો બીજી બાજુ તૈયાર થયેલી ચાસણીમાં બેસનનો લોટ ઉમેરતા જાવ અને હલાવતા જાઓ તેને પાંચ મિનિટ માટે ચાસણીમાં જ શેકી લો

  4. 4

    હવે ચમચાની મદદથી થોડું થોડું ઘી તેલ બેસનમાં ઉમેરતા જાવ અને હલાવતા જાઓ બધું જ ઉમેરી દો જેથી જાળી પડશે પછી તેને ગ્રીસ કરેલા વાસણ માં નાખી દો

  5. 5

    પાંચ મિનિટ પછી તેના પીસ કરી લો અને મેસુબઠંડો થાય એટલે તેને એક પ્લેટમાં લઈ સર્વ કરો તૈયાર છે મેસુબ

    મેસુબ(Mesub Recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jasminben parmar
Jasminben parmar @cook_20483252
પર November 10, 2020 02:10

ટિપ્પણીઓ (7)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
December 04, 2020 05:54
Delicious
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મેસુબ

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. એસોર્ટેડ નાનખટાઈ
  2. મિક્સ કુકીઝ (mixed cookies recipe in Gujarati)
  3. રવાપૂરી(Rava poori Recipe in Gujarati)
  4. પાલક ફુદીના સેવ(Palak mint sev Recipe in Gujarati)
  5. લાપસી (Lapasi recipe in Gujarati)
  1. વેજીટેબલ સેવ રોલ (Vegetable Sev Roll Recipe In Gujarati)
  2. ઘૂઘરા(Ghughra Recipe in Gujarati)
  3. મિક્સ ભાજીના દાળવડા (Mix Bhaji Dal Vada Recipe In Gujarati)
  4. ચોકલેટ ફાયર ક્રેકર્સ (Chocolate Fire Creekers Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14015582
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close