કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લીલી ડુંગળી અને બટેટાનું શાક(Lili dungli-bataka nu shak recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લીલી ડુંગળી અને બટેટાનું શાક(Lili dungli-bataka nu shak recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

લીલી ડુંગળી અને બટેટાનું શાક(Lili dungli-bataka nu shak recipe in Gujarati)

Charmi Tank
Charmi Tank @cook_20641216
Junagadh

#GA4
#week11

#GA4
#week11

વધુ વાંચો

લીલી ડુંગળી અને બટેટાનું શાક(Lili dungli-bataka nu shak recipe in Gujarati)

Charmi Tank
Charmi Tank @cook_20641216
Junagadh

#GA4
#week11

#GA4
#week11

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 મિનિટ
2 લોકો
  • 2બાફેલા બટાકા
  • 2મોટી લીલી ડુંગળી
  • 1ટામેટું
  • મીઠું સ્વાદાનુસાર
  • 1લીલું મરચું
  • 1 ચમચીઆદુ લસણ મરચા ની પેસ્ટ
  • 1/2 ચમચીજીરૂ
  • 1/2 ચમચીહિંગ
  • 1 ચમચીલાલ મરચું પાઉડર
  • 1/2 ચમચીહળદળ
  • 1 ચમચીધાણજીરૂ
  • 1/2 ચમચીગરમ મસાલો
  • 1/3 ચમચીતેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    લીલી ડુંગળી અને બટેટાનું શાક(Lili dungli-bataka nu shak recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    લીલી ડુંગળી અને બટેટાનું શાક(Lili dungli-bataka nu shak recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    સૌપ્રથમ ડુંગળી ને ઝીણી સમારેલી લો અને બટાકા બાફી લો.

    લીલી ડુંગળી અને બટેટાનું શાક(Lili dungli-bataka nu shak recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક પેન મા તેલ લો. તેમાં જીરું અને હિંગ એડ કરો. ત્યારબાદ તેમાં આદું લસણ મરચા ની પેસ્ટ એડ કરો.

    લીલી ડુંગળી અને બટેટાનું શાક(Lili dungli-bataka nu shak recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    લીલી ડુંગળી અને બટેટાનું શાક(Lili dungli-bataka nu shak recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ તેમાં ટામેટાં એડ કરી દો. તેને 3 થી 4 મિનિટ પાકવા દો. ત્યારબાદ તેમાં ડુંગળી અને બધા મસાલા એડ કરી દો અને બટાકા એડ કરી દો. બધું બરાબર મિક્સ થઈ જાય એટલે તેને 5 થી 6 મિનિટ પાકવા દો.

    લીલી ડુંગળી અને બટેટાનું શાક(Lili dungli-bataka nu shak recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    લીલી ડુંગળી અને બટેટાનું શાક(Lili dungli-bataka nu shak recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ગરમ ગરમ રોટલી અથવા પરાઠા સાથે સર્વ કરો.

    લીલી ડુંગળી અને બટેટાનું શાક(Lili dungli-bataka nu shak recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    લીલી ડુંગળી અને બટેટાનું શાક(Lili dungli-bataka nu shak recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Charmi Tank
Charmi Tank @cook_20641216
પર November 29, 2020 15:52
Junagadh

ટિપ્પણીઓ

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
November 29, 2020 15:58
Yum
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

લીલી ડુંગળી બટેટા શાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. આમળા ની પાચક ગટાગટ ગોળી (Amla Goli recipe in Gujarati)
  2. સાલમ પાક.(salam pak Recipe in gujarati)
  3. ઇમ્મુનિટી બૂસ્ટર આમલા લડ્ડુ(Amla laddu recipe in Gujarati)
  4. પ્રોટીન પાઉડર (Protein Powder Recipe In Gujarati)
  5. મલ્ટીગ્રેઈન ગુંદર-મેથીપાક(Multigrain gundar-methipak recipe in Gujarati)
  1. લીલી ડુંગળી અને મગનું રસાવાળું શાક(Lili dungli-mag nu shak recipe in Gujarati)
  2. ઓલ-ઇન-વન વસાણું(Vasanu recipe in Gujarati)
  3. ફણગાવેલા મગ-મઠ સલાડ(Sprouts salad recipe in Gujarati)
  4. સ્પ્રાઉટ્સ સેવ પૂરી(Sprouts sevpuri recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14137523
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close