ફણગાવેલા મગ-મઠ સલાડ(Sprouts salad recipe in Gujarati)

Roshni K Shah
Roshni K Shah @cook_25489209

ફણગાવેલા મગ-મઠ સલાડ(Sprouts salad recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
  1. 1 વાટકી મગ
  2. 1/2વાડકી મઠ
  3. 2જીના સમારેલા ટામેટા
  4. 2લીલા મરચા સમારેલા
  5. લીંબુનો રસ
  6. 1/2ચમચી ચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌપ્રથમ અને મગ અને મઠ ૫ કલાક પલાળી રાખવા

  2. 2

    ત્યાર પછી તેને ચાળણીમાં કાઢી નાખવા.

  3. 3

    હવે એક પહોળા બાઉલમાં તેને કાઢીને તેના ઉપર ઢાંકી દેવી અને થોડી ખુલ્લી રાખી લેવી

  4. 4

    પાંચ કલાક તેને એવી રીતે રાખવું પછી તે સરસ પણ ફણગાઈ જશે.

  5. 5

    હવે તેમાં ઝીણા સમારેલા ટામેટા, લીલા મરચાં બધો મસાલો નાખી દેવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Roshni K Shah
Roshni K Shah @cook_25489209
પર

Similar Recipes