રાજગરા પરાઠા(Rajgira Paratha Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકા બાફી લો. ઠંડા થાય એટલે તેની છાલ ઉતારી બરાબર સ્મેસ કરી લો.હવે તેમાં રાજગરા નો લોટ 2-3 ચમચી તેલ, જીરુ પાઉડર, મીઠુ,આદુ મરચા ની પેસ્ટ ઉમેરો.
- 2
બધુ બરાબર મિક્સ કરી લો. લોટ એમ જ બંધાઈ જશે. પાણી ની જરૂર પડશે નહિ.
- 3
હવે રાજગરા નો લોટ લઈ થોડો લઈ પરાઠા નુ લૂવા ને લઈ વણી લો. હવે પરાઠા ને ઘી/તેલ માં શેકી લો.
- 4
ગરમ ગરમ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14283213











ટિપ્પણીઓ (7)