બ્રાઉન (Brownie recipe in Gujarati)

Foram Trivedi @cook_27691779
બ્રાઉન (Brownie recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બધી સામગ્રી એકઠી કરો.બ્રાઊન ચોકલેટ અને ઘી ને ડબલ બોઇલર કરી ને ઓગાળી લો.તેમાં 1/4દૂધ ઉમેરો.
- 2
.ઘઊ નો લોટ,મેંદો,ખાંડ,કોફી,બેકિંગ પાઉડર,સોડા બધું ચાડી લો.
- 3
તેમાં ¼ કપ દૂધ ઉમેરો.બધું બરાબર મિક્સ કરી ને ફેટો.એક બેકિંગ ના વાસણ ને ગ્રીસ કરો.
- 4
બનાવેલ મિશ્રણ ને વાસણ માં નાંખી ને સર્ખી રીતે ટેપ કરો જેથી બધી એર નિકળી જાય.185' ટેમ્પરેચર પર 10 મીનીટ પ્રી હીટ કરેલા ઓવન માં 35 મિનિટ બેક કરો.
- 5
50 ગ્રામ ચોકલેટ ને ઓગળી ને એક લેયર કરો ને સર્વે કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14347927
















ટિપ્પણીઓ