વેજ દમ બિરીયાની(veg Dum Biryani Recipe in Gujarati)

Kaavya Patel
Kaavya Patel @cook_27729014
Botad

વેજ દમ બિરીયાની(veg Dum Biryani Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
2 લોકો
  1. 1 કપચોખા
  2. 1/2 કપવટાણા
  3. 1/2 કપગાજર
  4. 1/2 કપફલાવર
  5. 1ડુંગળી
  6. 5તાતણા કેસર
  7. ગુલાબજળ
  8. વ્હાઇટ રોઝ એસેન્સ
  9. 2 કપપાણી
  10. 1/2 કપદુધ
  11. 1 કપતેલ
  12. 1.5 કપદહીં
  13. 5 નંગલસણની પેસ્ટ
  14. 1કટકા આદુંની પેસ્ટ
  15. 2મરચાં
  16. 2તજ
  17. 7-8ઇલાયચી
  18. 1/2 કપકેપ્સિકમ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    બધા શાકભાજીને જીણાં સમારો.

  2. 2

    બધા સમારેલ શાકમાં દહીં, લસણ આદું ની પેસ્ટ, મીઠું ઉમરીને રાખી મુકો.

  3. 3

    ડુંગળી લાંબી કાપીને તેલમાં સાતળો

  4. 4

    ચોખામાં તજ નાખીને બાફી લો.

  5. 5

    ભાતમાં ગુલાબજળ ઉમેરો.

  6. 6

    ડુંગળી અને શાક 1 ચમચી તેલમાં 5-6 મીનીટ સાતળો.

  7. 7

    શાક ઉપર ભાતનું થર કરો. ઉપર કેસરનું દુધ નાખીને 10 મીનીટ પકાવીને પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kaavya Patel
Kaavya Patel @cook_27729014
પર
Botad

ટિપ્પણીઓ

Similar Recipes