કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
જુવાર- બાજરાનો રોટલો (Jowar Bajro Rotlo Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
જુવાર- બાજરાનો રોટલો (Jowar Bajro Rotlo Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

જુવાર- બાજરાનો રોટલો (Jowar Bajro Rotlo Recipe in Gujarati)

Dhara Solanki
Dhara Solanki @cook_26357331

#GA4
#Week16
#Juvar

#GA4
#Week16
#Juvar

વધુ વાંચો

જુવાર- બાજરાનો રોટલો (Jowar Bajro Rotlo Recipe in Gujarati)

Dhara Solanki
Dhara Solanki @cook_26357331

#GA4
#Week16
#Juvar

#GA4
#Week16
#Juvar

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

10 મિનિટ
1 વ્યક્તિ માટે
  • 1-1.5 કપપાણી
  • 1 કપજુવારનો લોટ
  • 1 કપબાજરાનો લોટ
  • સ્વાદ અનુસારમીઠું
  • 1 ચમચીચોખ્ખું ઘી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક કાથરોટ લો. તેમાં મીઠું ઉમેરો. તેની ઉપર પાણી ઉમેરો.મીઠા ને ઓગાળી લો.મીઠું ઓગળી જાય પછી તેમાં જુવાર અને બાજરાનો લોટ મિક્સ કરીને ઉમેરો.

    જુવાર- બાજરાનો રોટલો (Jowar Bajro Rotlo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    જુવાર- બાજરાનો રોટલો (Jowar Bajro Rotlo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    જુવાર- બાજરાનો રોટલો (Jowar Bajro Rotlo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે લોટને મિક્સ કરી લો. લોટ ને બાંધી લો. લોટ તમને જેવો ફાવે તેવો બાંધી ને મસળી લો. લોટ મસળી લીધા પછી તેને ઘડવાનું શરૂ કરો.

    જુવાર- બાજરાનો રોટલો (Jowar Bajro Rotlo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    જુવાર- બાજરાનો રોટલો (Jowar Bajro Rotlo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    જુવાર- બાજરાનો રોટલો (Jowar Bajro Rotlo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    જ્યારે આપણે રોટલો ઘડવાનું શરૂ કરીએ ત્યારે જ તાવડી તપાવવા માટે મૂકી દો. તાવડી તપી જાય એટલે રોટલા ને તેમાં નાખી દો.

    જુવાર- બાજરાનો રોટલો (Jowar Bajro Rotlo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    જુવાર- બાજરાનો રોટલો (Jowar Bajro Rotlo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    જુવાર- બાજરાનો રોટલો (Jowar Bajro Rotlo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    1 મિનિટ પછી રોટલાને ચડવા દો પછી ફેરવી નાખો.બીજી બાજુ રોટલા અને 2 થી 3 મિનિટ સુધી ચઢવા દો પછી ફેરવો.

    જુવાર- બાજરાનો રોટલો (Jowar Bajro Rotlo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    જુવાર- બાજરાનો રોટલો (Jowar Bajro Rotlo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    જુવાર- બાજરાનો રોટલો (Jowar Bajro Rotlo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પછી પાછો રોટલા ને ત્રીજી વાર ફેરવી નાખો એટલે રોટલો ફૂલી જશે.પછી તેમાં ઘી લગાડી દો.તૈયાર છે આપણો જુવાર બાજરા નો રોટલો. તેને લીલી ચટણી અથવા તો લાલ ચટણી સાથે ખાઈ શકાય છે.તે ખૂબ જ મસ્ત લાગે છે.

    જુવાર- બાજરાનો રોટલો (Jowar Bajro Rotlo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    જુવાર- બાજરાનો રોટલો (Jowar Bajro Rotlo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    જુવાર- બાજરાનો રોટલો (Jowar Bajro Rotlo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dhara Solanki
Dhara Solanki @cook_26357331
પર January 03, 2021 18:11

ટિપ્પણીઓ

Vaibhavi Boghawala
Vaibhavi Boghawala @zaikalogy
January 03, 2021 21:01
Mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

જુવાર રોટલા બાજરા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બ્રાઉની (Brownie recipe in gujarati)
  2. જુવાર કુકીઝ (Jowar Cookies Recipe In Gujarati)
  3. વોલનટ ચોકો ફ જ બ્રાઉની (Walnut choco Fudge Brownie Recipe In Gujarati)
  4. વેજ. બિરયાની(Veg. Biryani recipe in Gujarati)
  5. જુવારની વેજ. ખીચડી (Jowar Veg. Khichdi Recipe In Gujarati)
  1. મેગી બિરયાની(Maggi Biryani Recipe in Gujarati)
  2. પેરી પેરી મસાલો( Peri peri Masalo Recipe in Gujarati
  3. પેરી પેરી પોપકોર્ન(Peri peri popcorn Recipe in Gujarati)
  4. વેજીટેબલ બીરિયાની(Vegetable Biryani Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14350272
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close