કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સ્પાઇસી બિરયાની (Spicy Biryani Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સ્પાઇસી બિરયાની (Spicy Biryani Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સ્પાઇસી બિરયાની (Spicy Biryani Recipe in Gujarati)

parita ganatra
parita ganatra @cook_19602125

#GJ4
#WEEK16
આમ તો આપણે ધણી જાત ની બિરયાની બનાવતા હોય યે પણ આ બિરયાની ખૂબ જ ઓછા ટાઇમ મા અને વળી પંજાબી ફલેવર ટેસ્ટ મા ખૂબજ સરસ ઠંડી મા ખાવા ની મજા આવે તેવી ટેસ્ટી સ્પાઇસી બની છે.

#GJ4
#WEEK16
આમ તો આપણે ધણી જાત ની બિરયાની બનાવતા હોય યે પણ આ બિરયાની ખૂબ જ ઓછા ટાઇમ મા અને વળી પંજાબી ફલેવર ટેસ્ટ મા ખૂબજ સરસ ઠંડી મા ખાવા ની મજા આવે તેવી ટેસ્ટી સ્પાઇસી બની છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
2 લોકો માટે
  • લીલો મસાલો:
  • 1/2 કપબાસમતી ચોખા
  • 3 ચમચીલીલી ડુંગળી નો સફેદ ભાગ
  • 1 ચમચીલીલી ડુંગળી પાન
  • 2 ચમચીકેપ્શિકમ સમારેલા
  • 2 ચમચીગાજર જીણા સમારેલા
  • 3 ચમચીલાલ વટાણા
  • 1 ચમચીઆદુ,મરચા અને લસણ ની પેસ્ટ
  • 2 નંગટામેટાં ની પયુરી
  • 2 ચમચીકાજુ ના ટૂકડા
  • જરૂર મુજબ પાણી
  • સૂકો મસાલો:
  • 1 ચમચીલાલ મરચા પાઉડર
  • 1/3 ચમચીહળદર
  • 1 ચમચીઘી
  • 1 નંગતજ
  • 1 નંગલવિંગ
  • 1 નંગલાલ સૂકા મરચુ
  • 1 નંગતમાલપત્ર
  • 1ચમચી ઝીરૂ
  • 1/4 ચમચીહીંગ
  • 1 ચમચીકિચનકિંગ પંજાબી મસાલો
  • ટેસ્ટ મુજબમીઠું
  • ગાનિઁસ માટે
  • ટેસ્ટ મુજબથોડી ડુંગળી ની રીંગ અને તેના પાન ઝીણા સમારેલા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    આ રીતે બિરયાની માટે બધો લીલો મસાલો તૈયાર કરો ત્યારબાદ એક તપેલા મા પાણી ગરમ મૂકી ત્યારબાદ તે ગરમ થાય એટલે તેમા ચોખા ધોઈ અને ગાજર, વટાણા ધોઈ ને રાઈસ બનવા માટે મૂકી દો રાઈસ બની જાય એટલે તેને ઓસાવી ને સહેજ ઠંડુ પડવા દો

    સ્પાઇસી બિરયાની (Spicy Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સ્પાઇસી બિરયાની (Spicy Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સ્પાઇસી બિરયાની (Spicy Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બિરયાની ના વધાર માટે સૂકો મસાલો તૈયાર કરી લો ત્યારબાદ એક પેન મા ઘી ગરમ મૂકી તેમા જીરૂ, હીંગ, લવિંગ, તજ,તમાલપત્ર, લાલ મરચુ બધુ મૂકી વધાર કરો ત્યારબાદ તેમા આદુ મરચા લસણની પેસ્ટ, ડુંગળી,ટમેટો પયુરી,કેપ્સિકમ,કાજુ નાખી થોડીવાર સોતે કરો

    સ્પાઇસી બિરયાની (Spicy Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સ્પાઇસી બિરયાની (Spicy Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સ્પાઇસી બિરયાની (Spicy Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ટામેટાં નુ પાણી બળી જાય અને સોતે થઈ જાય ત્યારબાદ બધા સૂકા મસાલા નાખી મિકસ કરો અને પછી રાઇસ મિકસ કરી સહેજ વાર ગેસ પર રાખી ગેસ બંધ કરો આ રીતે તૈયાર છે હેલ્ધી સ્પાઇસી બિરયાની

    સ્પાઇસી બિરયાની (Spicy Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સ્પાઇસી બિરયાની (Spicy Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સ્પાઇસી બિરયાની (Spicy Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    આ રીતે ગાનિઁસ કરી ગરમ ગરમ સવઁ કરો સાથે શૂપ અને દહીં પણ લઈ શકાય

    સ્પાઇસી બિરયાની (Spicy Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સ્પાઇસી બિરયાની (Spicy Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સ્પાઇસી બિરયાની (Spicy Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

parita ganatra
parita ganatra @cook_19602125
પર January 03, 2021 17:49

ટિપ્પણીઓ (6)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
January 18, 2021 18:55
Fantastic
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બિરયાની

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બ્રાઉની (Brownie recipe in gujarati)
  2. જુવાર કુકીઝ (Jowar Cookies Recipe In Gujarati)
  3. વોલનટ ચોકો ફ જ બ્રાઉની (Walnut choco Fudge Brownie Recipe In Gujarati)
  4. વેજ. બિરયાની(Veg. Biryani recipe in Gujarati)
  5. જુવારની વેજ. ખીચડી (Jowar Veg. Khichdi Recipe In Gujarati)
  1. કોનૅ બિરયાની (Corn Biryani Recipe In Gujarati)
  2. "જુવારની ઈડલી" (Jowar Idli Recipe In Gujarati)
  3. વોલનટ ચોકલેટ બ્રાઉની (Walnut Chocolate Brownie Recipe in Gujarati)
  4. પાલક સૂપ(Spinach Soup Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14350425
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close