વોલનટ ચોકલેટ બ્રાઉની (Walnut Chocolate Brownie Recipe in Gujarati)

Bindiya Prajapati
Bindiya Prajapati @nirbindu
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપમેંદો
  2. ૧ કપચોકલેટ
  3. ૧/૨ કપદહીં
  4. ૨ ચમચીકૉકો પાઉડર
  5. ૧ કપખાંડ
  6. ૧૦૦ ગ્રામ બટર
  7. ૧ ચમચીબેકિંગ પાઉડર
  8. ૧ ચમચીવેનીલા એસેન્સ
  9. ૧/૪ કપવોલનટ
  10. ૧ કપમીઠુ બેકિંગ માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ગેસ પર મોટા વાસણ માં મીઠુ નાખી ને પ્રિ હિટ માટે મૂકી દેવું.હવે મોલ્ડ લઈ તેમાં બટર પેપર લગાવી ને તેલ લગાવી લેવું.

  2. 2

    હવે બીજી બાજુ ડબલ બોઈલર માં ચોકલેટ ને મેલ્ટ કરવી જેમાં બટર નાખવું.હવે ચોકલેટ મેલ્ટ થઈ જાય એટલે તેમાં દળેલી ખાંડ,અને દહીં તથા આસેન્સ નાખી ને બરાબર મિક્સ કરી લેવું.ત્યાર બાદ તેમાં મેંદો,બેકિંગ પાઉડર,અને કોકો પાઉડર ચાળી ને નાખવો.વોલનટ ના કટકા નાખવા.હવે બધું બરાબર મિક્સ કરી લેવું.

  3. 3

    હવે બેટર તૈયાર થઈ જાય એટલે તેને મોલ્ડ માંનાખી ને પ્રિ હિટ વાળા વાસણ માં મૂકી ને ૩૦-૩૫ મિનિટ થવા દેવું.ચેક કરવું થઈ જાય એટલે તેને ઠંડું થવા દેવું પછી તેના પીસ જે આકાર ના પાડવા હોય એ આકારના પડી ને ક્રીમ સાથે સર્વ કરી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bindiya Prajapati
પર

Similar Recipes