મેગી બિરયાની(Maggi Biryani Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં ચોખા પલાળી લો પછી બધા શાક ધોઈ સમારી લો અને અેક બાઉલમાં પાણી લઈ મેગી તૈયાર કરો
- 2
પછી કૂકર મા તેલ મૂકીને હીંગ, તજ, લવિંગ, તમાલપત્ર, લીમડો નાખી શાક નાખીને મિક્સ કરી તેમાં ચોખા, મસાલા,કિસમિસ,પાણી નાંખીને બિરયાની તૈયાર કરો
- 3
હવે બિરયાની તૈયાર છે
- 4
હવે કડાઈમાં થોડુ તેલ મૂકીને થોડા કાંદા, ટામેટાં મસાલા નાખી તૈયાર મેગી,અને બિરયાની,મેગી મસાલો નાંખીને
- 5
મિક્સ કરીને પ્લેટ તૈયાર કરી ઉપર તૈયાર કરેલી મેગી,કોથમીર નાખી સર્વ કરો.
- 6
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14350559



















ટિપ્પણીઓ (2)