કોકોનટની ચીક્કી(Coconut Chikki Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
તવામા ઘી ગરમ મૂકો, તેમા ગોળ નાખો
- 2
પ્લેટફોમ પર અને વાટકી પાછળ ઘી લગાવો,ગોળની પાઇ થઈછે કે નઈ તે જોવા ડીશમા પાણી લો તેમા પાઇનુ ટીપુ પાડો 30 સેકેન્ડ પછી ટીપુ દબાવી જુઓ,દબાતુ હોયતો હજી પાઈ થવાદો 2 મિનીટ માટે, પછી તેમા ટોપરુ ઉમેરો હલાવી તરત પ્લેટફોમૅ પર ઢાળો,
- 3
- 4
વાટકા થી દબાવી બરોબર સ્પ્રેડ કરો, પીઝા કટર વડે કાપા પાડો,ઠરે એટલે ચાકાથી ઉખેડી ડબ્બામા ભરો, ચીક્કી તૈયાર
- 5
- 6
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14403208

















ટિપ્પણીઓ (6)