તલ ની ચીકી(Tal chikki Recipe in Gujarati)

તલ ની ચીકી(Tal chikki Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી વસ્તુ તૈયાર કરી લો.
- 2
હવે એક કડાઈમાં તલ ને કોરા જ શેકી લો... તલ ફૂટવા નો અવાજ આવે ત્યાં સુધી શેકો... શેકાય જાય એટલે તેને બીજા વાસણ માં કાઢી લો.
- 3
હવે તે જ કડાઈ માં એક ચમચી ઘી લઇ ગોળ ઉમેરી ગરમ કરો... સતત મધ્યમ તાપે હલાવતાં રહો. ગોળ નો કલર ધીમે ધીમે બદલાશે અને પાઈ ચેક કરવા માટે એક વાટકી માં પાણી લઈ તેમાં થોડો ગોળ નાખી ને જુઓ.. જો ગોળ ફેલાય નહીં તેમ જ તે ટુકડો તોડવાથી કડક લાગે તો પાઈ બરોબર થઈ ગઈ... હવે તેમાં તલ મિક્સ કરી બરાબર હલાવો અને ગેસ બંધ કરો.
- 4
- 5
અહીં મેં પ્લેટફોર્મ ને, વેલણ ને અને એક કટોરા ને પાછળ ની બાજુ થી તેલ થી ગ્રીસ કર્યું છે.. અને તલ ગોળ નાં મિશ્રણ ને પ્લેટફોર્મ પર ટ્રાન્સફર કરી તેની પર બદામ પિસ્તા ની કતરણ ભભરાવી કટોરા નાં પાછલાં ભાગ વડે પાથરો અને વેલણ થી ફટાફટ વણી લો અને થોડી વાર ઠંડુ પડે એટલે કાપા પાડી લો.
- 6
- 7
તો તૈયાર છે... તલ ની ચીકી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
તલ ની ચીકી(Tal chikki Recipe in Gujarati)
#GA4#week18ચીકીસંક્રાંત આવે એટલે બધા ના ઘરે ચીકી બને આજે આપડે તલ ની ચીકી બનાવીશું Komal Shah -
-
મમરા ની ચીકી(Mamra Chikki Recipe in Gujarati)
#GA4#week18બાળકો ને મમરા ની ચીકી ખૂબ પસંદ હોય છે. તો સાથે સાથે મોટા લોકો ને પણ આ ચીકી ખાવી ગમે છે. Urvee Sodha -
-
-
તલ ની ચીકી (Sesame Chikki Recipe In Gujarati)
#MH#cookpadindia#Cookpad#homemadeશિયાળા ની ઠંડી માં ગરમાવો આપતી વાનગી એટલે અલગ અલગ વ્યંજનો થી બનતી ચીકી ,એમાયે જમ્યા પછી રાત્રે કઈક સ્વીટ ખાવું હોય તો ચીકી બનાવી શકાય. Keshma Raichura -
કાળા તલ ની ચીકી (Black Til Chikki Recipe In Gujarati)
#MS ઉતરાયણ ના દિવસે તલ નું દાન કરવામાં આવે છે .તલ બે પ્રકાર ના હોય છે કાળા અને સફેદ તલ .કાળા તલ માં પ્રોટીન , કેલ્શિયમ વધારે પ્રમાણમાં મળે આવે છે .કાળા તલ ખુબ જ શ્રેષ્ટ હોય છે .તલ ના સેવન થી માનસિક રોગો અને તણાવ પણ દૂર થાય છે .કાળા તલ ના સેવન કરવાથી વાળ ખરતા અટકે છે .વાળ મજબૂતઅને કાળા બને છે . Rekha Ramchandani -
તલ ની તથા ડ્રાય ફુટ ની ચીકી (Til Dryfruit Chiki Recipe In Gujarati)
#GA4 #Week18ક્રિસ્પી અને સોફ્ટ તલની ચીકી તથા ડ્રાય ફુટ ની ચીકીવિટામીન અને કેલ્શિયમ માટે તલ તથા ડ્રાયફ્રુટ જરૂરી છે Ramaben Joshi -
-
-
-
તલની ચીકી (Tal Chikki Recipe in Gujarati)
#GA4#Week18#chikki મકરસંક્રાંતિ ના પાવન પર્વ નિમિત્તે મેં આજે તલની ચીકી બનાવી છે. તલ શરીર માટે ખૂબ જ શક્તિવર્ધક છે. Miti Mankad -
તલ ની ચીકી (Til Chikki Recipe In Gujarati)
ઉતરાયણ માં સ્પેશ્યલ બનાવાતી ચીકી,ચીકી શીંગ, તલ, ડ્રાયફ્રુટ, દાડિયા, મમરા વગેરે ની બનાવાય છે. Bina Talati -
સરપ્રાઈઝ ચીકી (Surprise Chikki Recipe In Gujarati)
#GA4#WEEK18#CHIKKIમારા બંને બાળકોને તલ શીંગ ની ચીકી ઓછી ભાવે પણ આ રીતે બનાવીને આપી તો ફટાફટ ખાઈ લીધી. ઉપરથી ચોકલેટ લાગે પણ અંદરથી ચીકીની સરપ્રાઈઝ નીકળે.આમાં તમે તલ શીંગની જગ્યાએ ડ્રાયફ્રૂટ્સ પણ વાપરી શકો છો પણ મારા બંને બાળકો ડ્રાય ફુટસ ખાય છે તલ શીંગ ની ચીકી નથી ખાતા એટલે મેં આ બનાવી છે. Kashmira Solanki -
-
તલ ને મગફળી ની ચીકી(Til Magfali Chiki Recipe In Gujarati)
#GA4#Week18#Chiki ચીકી બઘા ની ફેવરીટ હોય છે ચીકી શિયાળાની ઋતુમાં બનાવવામાં આવે છે ખાસ કરીને ચીકી ને મકરસંક્રાંતિ પર ખાવાનું મહત્વ વધારે છે Rinku Bhut -
તલ કાજુ ચીકી (Til Kaju Chikki Recipe In Gujarati)
#MS#cookpadgujaratiમકરસંક્રાંતિ આવે એટલે બધા ના ઘરમાં જાત જાતની ચીકી તો બને જ.આ પર્વ પર તલનું ખાસ મહત્વ છે.તલ દાન પણ કરે છે.તલ દાન કરવા માટે ઘણા તલની ચીકી - તલ સાંકળી તેમજ વિવિધ જાતની ચિક્કીમા પણ તલ મિક્સ કરી ને દાન કરતાં હોય છે. મેં આજે તલ-કાજુ ચીકી વીથ બાસકેટ બનાવી છે. જે કોઈ ને પેક કરી ગિફ્ટ કરીએ તો ખૂબ સારી લાગે છેઅને તે ખુશ પણ થઈ જાય છે અને ગુપ્ત દાન પણ થઈ જાય છે. તલ-કાજુ ચીકી વીથ બાસ્કેટ Ankita Tank Parmar -
તલ ની જાડી ચીકી (Til Thick Chikki Recipe In Gujarati)
#MSચીકી ઉત્તરાયણ પર્વ પર બનાવવામાં આવતી વાનગી છે.દરેક ઘરમાં ચીકી અલગ અલગ પ્રકારની અને અલગ અલગ રીતે બનાવવામાં આવે છે. Vaishakhi Vyas -
-
તલ ની ચીકી અને મમરા ના લાડુ (Til Chiki Mamra Ladoo Recipe In Gujarati)
#GA4 #Week18 ઉતરાયણ માં ક્રિસપી ટેસ્ટી તલ ની ચીકી અને મમરા ના લાડુ Bina Talati -
-
તલ ની ચીકી (Til Chiki Recipe In Gujarati)
ઉત્તરાયણ આવે એટ્લે તલ ની ચીકી, મમરા નાં લાડુ, શીંગ ની ચીકી સૌના ઘર માં બને જ... તલસાંકડી તરીકે પ્રસિધ્ધ આ ચીકી શિયાળા માં ખૂબ જ હેલ્ધી છે.. Hetal Gandhi -
-
તલ ની ચીકી (Til Chikki Recipe In Gujarati)
#MS મકરસંક્રાંતિ સ્પેશિયલ તલ ની ચીકી જે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે Jayshree Chauhan -
-
ડ્રાયફ્રુટ ચીકી(Dryfruit chikki recipe in Gujarati)
#CookpadTurns4શિયાળા માં ચીકી ની સીઝન છે એમાં પણ ડ્રાયફ્રુટ ચીકી ખાવાની મજા જ અનોખી છે Megha Mehta -
તલ શીંગ ચીકી (Tal shing chikki Recipe in gujarati)
#GA4#week18આ ચીકી તલને શીંગ નો પાઉડર કરી બનાવી છે જે થી એકદમ પાતળી અને ક્રિષ્પી બને છે Dipal Parmar -
તલ ની ચીકી (Tal Chikki Recipe In Gujarati)
#GA4#Week18#cookpadindia#cookpadgujrati Uttrayan special सोनल जयेश सुथार -
-
સફેદ તલ ની ચીકી (White Sesame Chikki Recipe In Gujarati)
#cookpad Gujarati #MS#મકર સંક્રાંતિ રેસીપી ચેલેન્જ મકરસંક્રાંતિ ની એક ખાસીયત છે તે હંમેશા 14 જાન્યુઆરી એ જ હોય છે અને મકરસંક્રાંતિ બધા જ અગાસીમાં જઇને પતંગ ચડાવી છે અને તેની સાથે અલગ-અલગ ચીકી ની લિજ્જત માણે છે. મેં આજે સફેદ તલ ની ચીકી બનાવી છે. Jyoti Shah
More Recipes
ટિપ્પણીઓ (6)