કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કચ્છી ઉંધીયું (Undhiyu recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કચ્છી ઉંધીયું (Undhiyu recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

કચ્છી ઉંધીયું (Undhiyu recipe in gujarati)

Hetal Gandhi
Hetal Gandhi @cook_22395538

ઓછાં શાકભાજી અને ઓછાં મસાલા થી બનતું આ કચ્છી ઉંધીયું ખૂબ જ ટેસ્ટી લાગે છે..

ઓછાં શાકભાજી અને ઓછાં મસાલા થી બનતું આ કચ્છી ઉંધીયું ખૂબ જ ટેસ્ટી લાગે છે..

વધુ વાંચો

કચ્છી ઉંધીયું (Undhiyu recipe in gujarati)

Hetal Gandhi
Hetal Gandhi @cook_22395538

ઓછાં શાકભાજી અને ઓછાં મસાલા થી બનતું આ કચ્છી ઉંધીયું ખૂબ જ ટેસ્ટી લાગે છે..

ઓછાં શાકભાજી અને ઓછાં મસાલા થી બનતું આ કચ્છી ઉંધીયું ખૂબ જ ટેસ્ટી લાગે છે..

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

25 મિનીટ
3 વ્યક્તિ
  • 1વાટકો તૂવર નાં દાણા
  • 1વાટકો વટાણા
  • 1વાટકો વાલોર પાપડી
  • 1વાટકો ફૂલાવર
  • 1વાટકો રીંગણ કાપેલા
  • 1વાટકો કોબી સમારેલી
  • 1વાટકો ગાજર સમારેલું
  • 1 વાટકીકોથમીર
  • રવૈયા
  • 1મોટું બટેકુ
  • 2ટામેટા
  • 1લીલું વઢવાણી મરચું સમારેલું
  • સ્વાદ અનુસારમીઠું
  • 2 ચમચીકસ્મીરી લાલ મરચું
  • 1 ચમચીહળદર
  • 1 ચમચીધાણાજીરું
  • 2 ચમચીગરમ મસાલો અથવા ઉંધીયું મસાલો
  • ચપટીરાઈ
  • ચપટીજીરું
  • ચપટીહિંગ
  • 1સૂકું લાલ મરચું
  • 1તમાલપત્ર
  • થોડાં સુકા આખા ધાણા
  • થોડી વરિયાળી
  • 2 મોટા ચમચાતેલ
  • 2 નાની ચમચીખાંડ
  • ચમચીલીંબુ
  • મુઠીયા માટે મેં મારી રેસિપી લિંક માં લખી છે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

25 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ મુઠીયા બનાવિ લઈ, તળી લેવાં. મુઠીયા ની રેસિપી મેં આગળ મારી જ લિંક માં લખેલી છે.

    કચ્છી ઉંધીયું (Undhiyu recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક કૂકર મા તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટ્લે તેમાં રાઈ, જીરું, હિંગ, તમાલપત્ર, લાલ મરચું, સુકા ધાણા નાખી વઘાર કરો. ત્યાર બાદ બધાં શાકભાજી ધોઈ, તેલ માં નાખી, બરાબર મિક્સ કરો. ઘીમે ધીમે હલાવો. ત્યાર બાદ બધાં જ મસાલા ઉમેરી, કૂકર મા 2 સિટી લઇ લો. ત્યાર બાદ કૂકર ખોલી તેમાં મુઠીયા ઉમેરી ફરી 1 સિટી લઇ લો. કોથમીર નાખી ગરમાગરમ પરોઠા સાથે સર્વ કરો😊.

    કચ્છી ઉંધીયું (Undhiyu recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hetal Gandhi
Hetal Gandhi @cook_22395538
પર January 14, 2021 07:47

ટિપ્પણીઓ (2)

Vaishali Thaker
Vaishali Thaker @Vaishali_0412
January 14, 2021 17:36
tempting
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ઊંધિયું

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કચ્છી અડદિયા (Kutchhi Adadiya Recipe In Gujarati)
  2. વેજ દિવાની હાંડી(Veg diwani handi Recipe in Gujarati)
  3. પનીર-વેજીટેબલ જૈન ફ્રેન્કી (Paneer Vegetable Frankie Jain Recipe In Gujarati)
  4. ઓરીઓ ચોકલેટ પેસ્ટ્રી કેક (Oreo Chocolate Pastry Cake Recipe in Gujarati) G
  5. પાન મુખવાસ ચિક્કી (Paan Mukhwas Chikki Recipe In Gujarati)
  1. ઊંધિયું (Undhiyu Recipe in Gujarati)
  2. અડદિયા પાક (Adadiya Paak Recipe in Gujarati)
  3. શીંગ ચીકી (Shing chikki Recipe in gujarati)
  4. *ધનુર્માસ ની ખીચડી*
https://cookpad.wasmer.app/in-gu/recipes/14411867
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close