કચ્છી ઉંધીયું (Undhiyu recipe in gujarati)

Hetal Gandhi @cook_22395538
ઓછાં શાકભાજી અને ઓછાં મસાલા થી બનતું આ કચ્છી ઉંધીયું ખૂબ જ ટેસ્ટી લાગે છે..
કચ્છી ઉંધીયું (Undhiyu recipe in gujarati)
ઓછાં શાકભાજી અને ઓછાં મસાલા થી બનતું આ કચ્છી ઉંધીયું ખૂબ જ ટેસ્ટી લાગે છે..
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મુઠીયા બનાવિ લઈ, તળી લેવાં. મુઠીયા ની રેસિપી મેં આગળ મારી જ લિંક માં લખેલી છે.
- 2
એક કૂકર મા તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટ્લે તેમાં રાઈ, જીરું, હિંગ, તમાલપત્ર, લાલ મરચું, સુકા ધાણા નાખી વઘાર કરો. ત્યાર બાદ બધાં શાકભાજી ધોઈ, તેલ માં નાખી, બરાબર મિક્સ કરો. ઘીમે ધીમે હલાવો. ત્યાર બાદ બધાં જ મસાલા ઉમેરી, કૂકર મા 2 સિટી લઇ લો. ત્યાર બાદ કૂકર ખોલી તેમાં મુઠીયા ઉમેરી ફરી 1 સિટી લઇ લો. કોથમીર નાખી ગરમાગરમ પરોઠા સાથે સર્વ કરો😊.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મીની ઉંધીયું (Mini Undhiyu Recipe In Gujarati)
#MBR4#Week4અમારા ઘરે વારંવાર શિયાળામાં બનતું મીની ઉંધીયું. સુરતી રવૈયા, નાના બટાકા, મેથી ની ભાજી ના મુઠીયા,ભરપુર લીલું લસણ અને કંદ નાંખી ને અમારા ઘરે આ ઉંધીયું બને છે.જયારે ઉતાવળ હોય અને ટેસ્ટી ખાવું હોય તો આ મીની ઉંધીયું ફટાફટ પ્રેશર કુકર માં બની જાય છે અને મસાલો પણ આગલે દિવસે બનાવી ને ફ્રીજ મા રાખી શકાય છે.Cooksnap @kalpana62 Bina Samir Telivala -
ઉંધીયું(Undhiyu Recipe in Gujarati)
#GA4#Week13#Tuver#cookpad#cookpadindiaઉંધીયા બે પ્રકારના બને છે લીલું અને લાલ. આજે મેં લાલ રજવાડી ઉંધિયું બનાવ્યું છે. શિયાળામાં લીલા શાકભાજી મળી રહે છે તેમાંથી ઉંધીયું બહુ જ સરસ બને છે અને ઠંડીમાં ખાવાની પણ મજા પડી જાય છે. આ રીતે તમે ચોક્કસથી એકવાર ઉંધીયું ટ્રાય કરજો બહુ જ ટેસ્ટી બિલકુલ બજાર જેવું જ બનશે. Rinkal’s Kitchen -
ઉંધીયું (Undhiyu Recipe In Gujarati)
ઉતરાયણ નિમિતે ઉંધીયું દરેક નાં ઘર માં બનતું જ હોય છે જેમાં બધા જ સાકભાજી હોવાથી તે સ્વાસ્થય માટે ખૂબ સારું રહે છે Stuti Vaishnav -
રજવાડી ઉંધીયું (Rajwadi Undhiyu Recipe in Gujarati)
સ્પેશીયલ રજવાડી ઉંધીયું#KSUndhiyuPost 3 chef Nidhi Bole -
ઉંધીયું (Undhiyu recipe in Gujarati)(Jain)
#Trend#COOKPADGUJRATI#CookpadIndia શિયાળાની ઋતુમાં બધા જ શાક ખુબ જ સરસ તાજા મળતા હોય છે અને સ્વાદ માં પણ ખૂબ જ મીઠા લાગતા હોય છે. આ બધા શાક નો ઉપયોગ આ ઋતુમાં સારા પ્રમાણમાં કરવો જોઈએ.ઊંધિયું બનાવવામાં પણ સારા પ્રમાણમાં જુદા જુદા શાક નો ઉપયોગ કરવામાં આવે છે. Shweta Shah -
લીલુંછમ ઉંધીયું (Green Undhiyu Recipe In Gujarati)
શિયાળુ વાનગી : લીલુંછમ ઉંધીયું જેની પાછળ આખું ગુજરાત ઘેલું છે. મુંબઈ માં પણ ઉંધીયું બહુજ પોપ્યુલર થઈ ગયું છે.શિયાળા ના દર રવિવારે બધા ગુજરાતી ઓ ઉંધીયા ની મઝા માણતા જ હોય છે. ચાલો તો આપણે પણ આ શિયાળુ શાક ની લુફ્ત લઈએ.#CB8 Bina Samir Telivala -
કાઠિયાવાડી ઉંધીયું (Kathiyawadi Undhiyu Recipe In Gujarati)
ઉંધીયું એક પ્રખ્યાત કાઠિયાવાડી શાક છે, તે તાજા શાકભાજી અને મુઠીયા થી બને છે. કાઠીયાવાડ મા તેહવારો દરમિયાન ખાસ બને છે, પછી દિવાળી હોય કે ઉત્તરાયણ કે પછી લગ્ન પ્રસંગ. ખાસ તો આ વાનગી શિયાળા માં બને છે, ઠંડી, તાજા શાકભાજી અને તીખું તમતમતું ઉંધીયું એ મજા જ અલગ છે. પરંપરાગત રીતે આ વાનગી માટીના વાસણમાં બને છે પણ શેહરો માં કૂકર મા બનાવાય છે.#KS#undhiyu #gujarati #gujarat #kathiyawad #kathiyawadu #winter #winterspecial #fresh #freshveggies #tasty #veggies #spices #spicy #tradition #pot #claypot #mudpot #dhokli #muthiya #fenugreek #papdi #india #cookpad #cookpadindia #cookpad_in #cookpadgujarati #cookpad_gu Hency Nanda -
ઉંધીયું (Undhiyu Recipe In Gujarati)
#MSઆજે મે બધા થી અલગ ઉંધીયું બનાવિયું છે તો ચાલો તેની કેવી રીતે બનાવાય એ જોઈએ hetal shah -
કાઠિયાવાડી ઉંધીયું (Kathiyawadi Undhiyu Recipe In Gujarati)
#CB8છપ્પનભોગ રેસીપી ચેલેન્જ Week-8ગુજરાતનું ટ્રેડીશનલ શાક કહી શકાય.. લગ્ન પ્રસંગ કે જમણવારમાં શિયાળાની સીઝનમાં ઉંધીયું અવશ્ય હોય.. ઉંધીયામાં પણ પ્રદેશ પ્રમાણે અને મળતા શાકભાજી પ્રમાણે વિવિધતા જોવા મળે જેમ કે માટલા ઉંધીયું, સુરતી ઉંધીયું, કાઠિયાવાડી ઉંધીયું વગેરે..જે પણ ઉંધીયું હોય પણ શિયાળાનાં લીલીછમ શાક, મસાલા અને તેલ થી ભરપૂર ઉંધીયું આરોગો એટલે મજા જ પડી જાય... Dr. Pushpa Dixit -
ઉંધીયું (Undhiyu Recipe In Gujarati)
#MBR9#week9શિયાળા માં લીલા શાકભાજી ખૂબ સારી માત્રા માં આવે છે એટલે દરેક ગુજરાતી નું મનપસંદ વાનગી ઉંધીયું દરેક ઘર માં કે બહાર બધે ઉંધીયું મળવા લાગે છે તો આજ આપણે પણ ઘરે ઉંધીયુ બનાવવાની રીત જાણીએ.. Dr. Pushpa Dixit -
ઉંધીયું (Undhiyu Recipe In Gujarati)
#LSR શિયાળો સરુ થાય ને ગુજરાતી લોકો ને ત્યા ઉંધીયું તો ખાવા મલે જ...મેરેજ માં ઉંધીયું તો બને જ...આજે મેં પણ બનાવ્યું.. Harsha Gohil -
-
-
સુરતી ઉંધીયું (Surti Undhiyu Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#LSRશિયાળાની સીઝનમાં પુષ્કળ પ્રમાણમાં લીલા શાકભાજી મળી રહે છે. ઊંધિયું બનાવવા માટે બધી જાતના શાક અને ખાસ તો સુરતી પાપડી અને દાણા વાળી પાપડી જરૂરી હોય છે. ઉંધીયુ બનાવવાની રીત બધાની અલગ અલગ હોય છે કોઈ બાફીને બનાવે છે. કોઈ તળીને બનાવે છે. અથવા તો કોઈ સીધું કુકરમાં જ બનાવે છે. અહીં મેં ઊંધિયું ને બાફીને પછી વઘાર્યું છે. ભરપૂર લીલા મસાલા એડ કરીને. મેથીના મુઠીયા માં, રવૈયામાં લીલું લસણ અને કોથમીર નો ઉપયોગ કરે છે લીલા મસાલાથી ઊંધિયું ખરેખર ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. શિયાળામાં જ્યારે લગ્ન પ્રસંગે બધી અલગ અલગ આઈટમ હોય છે. તેમાં ખાસ કરીને ઊંધિયું બનાવવામાં આવે છે. અહીં મેં ઊંધિયા ની રેસીપી શેર કરી છે તો મિત્રો જરૂરથી બનાવવાનો ટ્રાય કરજો. 🙏🙏 Parul Patel -
-
ઉંધીયું (Undhiyu Recipe In Gujarati)
#US#ઉત્તરાયણસ્પેશિયલ#Makarshankranti#cookpadindia#cookpadgujarati सोनल जयेश सुथार -
-
ઉંધીયું (Undhiyu Recipe In Gujarati)
# cookpadgujarati# ગુજરાતી ઊંધિયું શિયાળામાં ખૂબ જ સરસ લીલા શાકભાજી અને વિવિધ પ્રકારના કંદ મળતા હોય છે શાકભાજી અને કંદને બધું ભેગું કરીને જે શાક બનાવવામાં આવે છે તે ગુજરાતી ઊંધિયું . SHah NIpa -
ઉંધીયું
#દિવાળી #ઇબુક #day27 આં ઉંધીયું મિક્સ વેજીટેબલ તરીકે પણ ઓળખવામાં આવે છે આજે નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે બધા ના ઘરે ઉંધીયું બને જ છે ચાલો હેલ્ધી અને ટેસ્ટી ઉંધીયું ઉંધીયું બનાવીએ. Varsha Karia I M Crazy About Cooking -
સુરતી ઉંધીયું - મઠો (Surti Undhiyu & Matho Recipe In Gujarati)
#એનીવેરસારી#મેઈન કોર્સ ઉધિયું એ ગુજરાત ની ઓળખ છે. આપણા વડીલો એમાં વપરાતા સિઝનાલ શાક અને કંદ મૂળ ને વિવિધ મસાલા અને તેલ મીક્સ કરી માટી ના વાસણ માં ભરી બરાબર બંધ કરી જમીન માં ઉંધુ મૂકી ગરમ કોલસા થી જ એને રાંધતા હોવાથી એને ઉંધીયું ના નામ થી ઓડખવામાં આવે છે પણ હવે એ વિસરાતું જાય છે.હવે એને ગેસ પર કે ચૂલા પર બનાવામાં આવે છે. દક્ષિણ ગુજરાત નું સુરતી ઉંધીયું જ્યારે ઘરમાં બનતું હોય ત્યારે આખા મોહલ્લા માં એની સુગંધ પ્રસરી જાય છે. ત્રણ દાણા વાળી સ્પેશિયલ સુરતી પાપડી જ એમાં લેવામાં આવે છે.લીલો મસાલો,લીલું લસણ,લીલાં ધાણા,લીલું કોપરું , લીલી હળદળ જેવા વિવિધ લીલાં મસાલા થી બનતું ઉંધીયું નો લીલો કલર અને સુગંધ થી કોઈ પણ વય ના લોકો એને ખાવા વગર રહી શકતા નથી.આ શિયાળા ની સ્પેશિયલ વાનગી છે.એમાં વપરાતા મસાલા, શાકભાજી, કંદ મૂળ e બધું શિયાળા માં જ મળતું હોવાથી લોકો એની આખું વર્ષ રાહ જુવે છે.વાડી ધાબા બધે ઉંધીયું જલેબી અને મઠા ની પાર્ટી યોજાય છે.લગ્ન માં તો મહરજદ્વારા ઉંધીયું ખાસ બનાવાય છે. Kunti Naik -
ઉંધીયું(Undhiyu Recipe in Gujarati)
#GA4#week11#sweetpotatoઠંડી નુ ઋતુ ની શરૂઆત થાય એટલે લીલા શાકભાજી,દાણા વાળા શાકભાજી ની શરૂઆત થાય છે,ઉતરાયણ મા ઉંધીયું ખાવા નો મહીમા છે. Tejal Hitesh Gandhi -
-
-
માટલા ઉંધીયું (Matala Undhiyu Recipe In Gujarati)
#KSમાટલા ઉંધીયું ખાવા માં ખૂબ મજા આવે છે સામાન્ય રીતે આ ઉંધીયું ખેતર માંજ બનાવાય અને ખવાય પણ આજે આ ઉંધીયું આપણે ઘરે બનાવીશું jignasha JaiminBhai Shah -
ઉંધીયુ (Undhiyu Recipe in Gujarati)
#Trending# Happy cooking😊#cookpadindia#cookpadgujrati Uttrayan specialઉત્તરાયણ આવે એટલે ઉંધીયુ બધા બહાર થી લાવે પણ ધરે ટેસ્ટી ઉંધીયુ બનાવી ખાવાની મજા ઓર છે. सोनल जयेश सुथार -
ઊંધિયું (Undhiyu recipe in Gujarati)
#CB8 ઊંધિયું ટ્રેડિશનલ ગુજરાતી રેસિપી છે.શિયાળા અથવા ઉત્તરાયણમાં બનતું હોય છે.ટેસ્ટી અને ચટાકેદાર ઊંધિયું બનાવ્યું છે.જે કુકર માં ખુબ જ ઝડપ થી બની જાય છે. Bina Mithani -
-
ઉંધીયું(Undhiyu Recipe in Gujarati)
આજે મે બધા ગુજરાતી યોને ભાવતું ઉંધીયું બનાવ્યું છે. Brinda Padia -
સુરતી ઉંધીયું (Surti Undhiyu Recipe In Gujarati)
#CB8શિયાળા માં બનતી સ્પેશ્યલ ગુજરાતી રેસિપી ઉંધીયું Bina Talati -
અમદાવાદી ઊંધિયું (Amdavadi Undhiyu recipe in Gujarati) (Jain)
#MS#makarsankrati#Undhiyu#Uttarayan#Sabji#CookpadIndia#COOKPADGUJRATI આ પ્રકારના ઊંઝામાં સુરતી પાપડી જ છે સાથે સાથે તે દેખાવમાં લાલજી કાઠીયાવાડી સ્ટાઇલ હોય છે. વળી તેમાં કચ્છી ઊંધિયા ની જેમ ગળપણ પણ હોય છે. આવાં જુદા જુદા પ્રકારના ઊંધિયા નો સંગમ એટલે અમદાવાદી ઊંધિયું. મકરસંક્રાતિ નાં દિવસે આ ઊંધિયું મોટાભાગ ના અમદાવાદી નાં ત્યાં બનતું હોય છે. Shweta Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14411867
ટિપ્પણીઓ (2)