કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ટોમેટો પુલાવ (Tomato Pulao recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ટોમેટો પુલાવ (Tomato Pulao recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ટોમેટો પુલાવ (Tomato Pulao recipe in Gujarati)

Sheth Shraddha S💞R
Sheth Shraddha S💞R @cook_25001876

#GA4
#week19
#પુલાવ
પુલાવએ ઘણીબધી રીતે બને છે.અને લગભગ બધાને ભાવતી વાનગી છે.હું આજ કુકર માં ટોમેટો પુલાવ ની રેસિપિ લાવી છું.જે ઝડપથી અને ખૂબ જ ટેસ્ટી બને છે.

#GA4
#week19
#પુલાવ
પુલાવએ ઘણીબધી રીતે બને છે.અને લગભગ બધાને ભાવતી વાનગી છે.હું આજ કુકર માં ટોમેટો પુલાવ ની રેસિપિ લાવી છું.જે ઝડપથી અને ખૂબ જ ટેસ્ટી બને છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૫ થી ૨૦ મિનિટ
૩ થી ૪ વ્યક્તિ
  • ૨ કપચોખા
  • ૩-૪ ટામેટાં મોટા સમારેલા
  • ૧ડુંગળી મોટા કટકા સમારેલા
  • ૫કળી લસણ ક્રશ કરેલું
  • ૧& ૧/૨ ગ્લાસ પાણી
  • ૧ કપગાજર ને વટાણા(ગાજર ઝીણા સમારીલેવા)
  • ૨ ચમચીતેલ
  • ચપટીહિંગ
  • ૧/૨ ચમચીજીરું
  • ૨લવિંગ
  • ૧તજ નો ટુકડો
  • સ્વાદ અનુસારમીઠું
  • ૧ ચમચીલાલ મરચું
  • ૧/૨ ચમચીગરમ મસાલો
  • ૧ ચમચીકોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૫ થી ૨૦ મિનિટ
  1. 1

    ચોખાને ધોઈ ને ૧ કલાક જેટલા પલાળી દો.

    ટોમેટો પુલાવ (Tomato Pulao recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ ટામેટાં અને ડુંગળીની ગ્રેવી તૈયાર કરી લો.

    ટોમેટો પુલાવ (Tomato Pulao recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ટોમેટો પુલાવ (Tomato Pulao recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી તેલ મૂકી તેમાં જીરું મુકો.જીરું થાય એટલે તેમાં તજ,લવિંગ,હિંગ અને લસણ નાખો.

    ટોમેટો પુલાવ (Tomato Pulao recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ટોમેટો પુલાવ (Tomato Pulao recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    લસણ ગુલાબી થાય એટલે તેમાં ટામેટાં ની ગ્રેવી ઉમેરો.અને તેમાં મીઠું અને મરચું ઉમેરીને બરોબર હલાવી નાખો અને ૫ મિનિટ જેટલી ગ્રેવી ને ઉકળવા દો.

    ટોમેટો પુલાવ (Tomato Pulao recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ટોમેટો પુલાવ (Tomato Pulao recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ તેમાં ચોખા,વેજિટેબલ્સ, ગરમમસાલો,કોથમીર અને પાણી નાખીને બરોબર હલાવી નાખો.

    ટોમેટો પુલાવ (Tomato Pulao recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ટોમેટો પુલાવ (Tomato Pulao recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    કુકર બંધ કરી ૩ સીટી વગાડી લો.કુકર ઠરે એટલે ઉપર થી કોથમીર નાખી દહીં સાથે સર્વ કરો.

    ટોમેટો પુલાવ (Tomato Pulao recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ટોમેટો પુલાવ (Tomato Pulao recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    આમાં તમે તમારા બીજા મનપસંદ વેજિટેબલ્સ પણ ઉમેરી શકો છો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sheth Shraddha S💞R
Sheth Shraddha S💞R @cook_25001876
પર January 20, 2021 14:22
Cooking is my passion👩🏻‍🍳
વધુ વાંચો

ટિપ્પણીઓ (5)

Janki K Mer
Janki K Mer @chef_janki
January 25, 2021 05:30
Yummy and delicious
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ટોમેટો પુલાવ ટામેટું પુલાવ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. જાપનીઝ કન્ડેન્સ્ડ મિલ્ક બ્રેડ (Japanese Condensed Milk Bread Recipe In Gujarati)
  2. તંદુરી રોટી (Tandoori Roti Recipe In Gujarati)
  3. ડ્રાયફ્રૂઇટ ચીકી ( Dryfruit Chikki Recipe in Gujarati l
  4. મેથી ગોટા (Methi Gota Recipe In Gujarati)
  5. મિક્સ વેજીટેબલ પિકલ (Mix vegetable pickle recipe in Gujarati)
  1. ડ્રાયફ્રુટ ચીક્કી (Dryfruit chikki Recipe in Gujarati)
  2. ડ્રાયફૂટ ચીકી (Dryfruits Chikki Recipe in Gujarati)
  3. ડ્રાયફ્રુટ ચીકી (Dryfruit Chikki Recipe in Gujarati)
  4. મેથી થેપલા (Methi Thepla Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14449854
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close