દૂધી ચણા નું શાક (Dudhi Chana Shak Recipe In Gujarati)
Sonal Gaurav Suthar @soni_1
#GA4
#Week21
Key word: bottle gourd
#cookpadindia
#cookpadgujarati
દૂધી ચણા નું શાક (Dudhi Chana Shak Recipe In Gujarati)
#GA4
#Week21
Key word: bottle gourd
#cookpadindia
#cookpadgujarati
રાંધવાની સૂચનાઓ
- 1
ચણા ની દાળ ને અડધા થી એક કલાક જેવું પલાળી રાખો. દૂધી સમારી લો.
- 2
હવે કૂકર માં તેલ લો અને રાઈ તતડે એટલે એમાં ટામેટું અને લસણ સાંતળી લો. પછી એમાં સમારેલી દૂધી અને ચણા ની દાળ ઉમેરો અને બધા સૂકા મસાલા અને મીઠું ઉમેરી જરૂર મુજબ પાણી ઉમેરી મિક્સ કરી કૂકર મા 4 વ્હિસલ લાગવા દો.
- 3
કોથમીર ભભરાવી ભાખરી કે રોટલી સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14526214










ટિપ્પણીઓ (6)