વધારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)

Brinda Padia
Brinda Padia @cook_24755663

જો કોઈ પણ ને રાતે જમવા માં લાઈટ જમવું હોઈ તો એક જ વિચાર આવે છે જે જટ પટ બની જાય , તો મે આજે વધારેલી ખીચડી બનાવી છે.
#GA4
#Week 20.

વધારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે

જો કોઈ પણ ને રાતે જમવા માં લાઈટ જમવું હોઈ તો એક જ વિચાર આવે છે જે જટ પટ બની જાય , તો મે આજે વધારેલી ખીચડી બનાવી છે.
#GA4
#Week 20.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
૪ વ્યક્તિ
  1. ૧વાટકી તુવેર દાળ
  2. ૧વાટકી ચોખા
  3. લીલા શાકભાજી માટે
  4. ૧/૨વાટકી વટાણા
  5. ૧/૨વાટકી ગાજર
  6. ૧/૨વાટકી ડુંગળી
  7. ૧/૨ વાટકીબટેકુ
  8. ૧ નંગ લીલું મરચું
  9. ૧ચમચી હળદર
  10. ૧ચમચી હિંગ
  11. મીઠું સ્વાદાનુસાર
  12. ૨ચમચી ઘી
  13. ખડા મસાલા માટે
  14. તીખાં
  15. લવિંગ
  16. જીરું, તમાલપત્ર
  17. લીમડો

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    પેહલા એક તપેલી માં દાળ અને ચોખાને ધોઈને સાફ કરી ને પાણી નાખી ને રહવા દો,

  2. 2

    પછી એક કુકર માં ઘી મૂકી ને તેમાં ખડા મસાલા ઉમેરી દો પછી તેમાં બધા લીલા શાકભાજી ઉમેરી દો ને ૫મિનીટ સુધી રહેવા દો

  3. 3

    હવે તેમાં દાળ ઉમેરી ને પછી ચોખા ઉમેરી દો ને ફરીથી ૫ મિનીટ સુધી રહેવા દો

  4. 4

    હવે તેમાં મસાલો ઉમેરી દો ને પાણી નાખી ને કુકર ની ૪ સીટી કરી લો,

  5. 5

    તો તૈયાર છે વઘારેલી ખીચડી. અને જો એની સાથે તો બસ જો કઢી મળી જાય તો તો સોના માં સુગંધ ભડી જાય એવું લાગે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Brinda Padia
Brinda Padia @cook_24755663
પર

Similar Recipes