રાજમા સબ્જી (Rajma Sabji Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈ માં 2 પાવરા તેલ લઇ તેમાં 1 નાની ચમચી જીરુ નાખી તમાલપત્ર 1 સુકુ મરચું મૂકી હિંગ નાખી તેમાં કાંદા ની પ્યોરી અને આદુ મરચા ની પેસ્ટ નાખો. તે સાંતળી તેમાં ટામેટાં ની પ્યોરી એડ કરી 2 થી 3 મિનિટ સાંતળો.
- 2
હવે તેમાં 1/2ચમચી હળદર 1 ચમચી લાલ મરચું 1 ચમચી ધાણાજીરું 1 ચમચી પંજાબી મસાલો જરૂર મુજબ મીઠું એડ કરી 2 મિનિત્વંસક ચડી જાય એટલે 1 ગ્લાસ પાણી એડ કરી દેવું.
- 3
પાણી ઉકળે એટલે રાજમા એડ કરી દેવા અડધા રાજમાં ક્રશ કરી નાખવા જેથી રસો ઘટ્ટ થશે. લો ત્યાર છે રાજમાં જેને ભાત કે રોટલી સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14535056










ટિપ્પણીઓ (2)