વેજીટેબલ રોલ (Vegetable Roll Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા એક બાઉલમાં ઘઉંનો લોટ મેંદો મોણ માટે ઘી અમુલ પાઉડર બેકિંગ પાઉડર ઉમેરી પાણી વડે રોટલી જેવો લોટ બાંધો હવે તેને સાઈડ પર ઢાંકી ને રાખી દો
- 2
હવે મરચાં અને ડુંગળી ને કટ કરી લો.ત્યારબાદ વટાણા અને મકાઈના દાણાને બાફી લો હવે આ બધા વેજીટેબલ ને એક બાઉલમાં મિક્સ કરો તેમાં સ્વાદ પ્રમાણે ચાટ મસાલો ઓરી ગેનો મીઠું નાખીને મિક્સ કરો
- 3
હવે જે આપણે સૌથી પહેલા લોટ બાંધ્યો હતો તેની આપણે ગોળ રોટલી વણવાની છે તેને લોઢી માં બંને સાઇડ સેકીલો રોટલી સેકાઈગયા બાદ તેને ઠરવા દો હવે તેના પર ટોમેટો સોસ લગાવો ત્યારબાદ તેના પર કોબીજ રાખો હવે કોબીજ પર મિક્સ વેજીટેબલ નું પુરણ પાથરો હવે ફરી પાછું તેના પર મેયોનીઝ લગાવો હવે આ રોટલી ને ગોળ રોલ વાળો તો તૈયાર છે આપણા રોલ
- 4
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14542022














ટિપ્પણીઓ