ખસ્તા કચોરી (Khasta Kachori Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પહેલા આપણે સામગ્રી તૈયાર કરી લઈએ
- 2
ત્યાર બાદ એક પેનમાં ૩ ચમચી તેલ ગરમ મૂકો પછી આપણે જે આખા ધાણા લીધેલા છેતેને અધકચરા ક્રશ કરી લેવા અને ત્યારબાદ તેમાં વરીયાળી એડ કરો એડ કર્યા બાદ ત્રણ ચમચી ચણાનો લોટ નાખો
- 3
ચણાનો લોટ નાખ્યા બાદ તેને બે મિનિટ સુધી શેકાવા દેવાનો ત્યારબાદ તેમાં મગની દાળની અધકચરી ક્રશ કરી નાખવાની અને તેમાં એડ કરી દેવાની ત્યારબાદ તેમાં બધા મસાલા એડ કરવાના
- 4
પછી તેને શેકાવા દેવાનું ત્યારબાદ તેનો મસાલો એકદમ સુકો થઈ જાય એટલે નીચે ઉતારી લો
- 5
મેંદાનો લોટ લેવાનો અને તેમા તેલનું મોણ નાખવું અને મીઠું નાખીને કઠણ લોટ બાંધવાનો ત્યારબાદ તેના એક સરખા લૂઆ બનાવવા નાઅને વેલણની મદદથી રોટલી વણવાની અને તેની અંદરનો મસાલો ભરી દેવાનું અને પોટલી જેમ ગોળ આકાર આપીને જરાક વેલણ મારીને ગરમ તેલમાં તળી લેવી
- 6
તો આ રીતે તમારી સ્વાદિષ્ટ અને ક્રિસ્પી ખસ્તા કચોરી તૈયાર છે અને તેની માથે મીઠી ચટણી અને લીલી ચટણી જીણી સેવ અને દહીં નાખો અને ઉપરથી કોથમીરથી ગાર્નિશિંગ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
કચોરી (Kachori Recipe In Gujarati)
#kachori #MRCમોનસુનની ઋતુમાં ચટપટુ અને તળેલું ખાવાની ખૂબ જ મજા આવે છે આજે મેં કચોરી બનાવેલી છે Madhvi Kotecha -
-
-
-
-
મગની દાળ ની ખસ્તા કચોરી(Moong Dal Khasta Kachori Recipe In Gujarati)
#KS1#Cookpadgujrati#Cookpadindia#ખસ્તા કચોરી (KHASTA KACHORI HALWAI JAISI FULI FULI)😋😋😋#હ્લ્વાઈ જેવી ફુલેલી મગની દાળની ખસ્તા કચોરી 😋😋 Vaishali Thaker -
ખસ્તા કચોરી (Khasta Kachori Recipe in Gujarati)
#KS1#cookpadindia#cookpadgujrati#khastakachori jigna shah -
-
-
મગદાળની ખસ્તા કચોરી (Moong Dal Khasta Kachori Recipe In Gujarati)
#DTRઆ રાજસ્થાન ની ફેમસ કચોરી છે. હું ઘ઼ણા વખત થી બનાવવા ઈચ્છતી હતી તો દિવાળી ના તહેવાર નિમિત્તે બનાવી છે. Dr. Pushpa Dixit -
-
-
-
-
-
-
-
-
મગની મોગર દાળની ખસ્તા કચોરી(Mungdal khasta kachori recipe in Gujarati)
#MW3આ કચોરી ખાવા માં ખુબ ટેસ્ટી લાગે છે 😋 Shilpa Kikani 1 -
ઇન્દોરી કચોરી (Indori Kachori recipe in Gujarati) (Jain)
#JSR#INDORI_KACHORI#KACHORI#CHAT#CHATPATA#STREET_FOOD#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
ખસ્તા કચોરી (Khasta Kachori Recipe in Gujarati)
આજે આ એક અલગજ રેસપીબનાવવા ની કોશિશ કરી છે જે મે પેહલીવાર બનાવી છે મને આશા છે કે તમને ગમશે.#KS1 Brinda Padia -
-
-
-
-
ખસ્તા કચોરી (Khasta Kachori Recipe In Gujarati)
#MW3કરકરી પણ ખાવામાં પોચી આ મસાલાથી ભરપૂર અને પીળી મગની દાળની કચોરી ટેસ્ટ માં તમને સ્વાદિષ્ટ લાગશે. આ કચોરી નાસ્તામાં કે પછી જમણમાં ખાઇ શકાય એવી છે. Chhatbarshweta -
More Recipes
ટિપ્પણીઓ (5)