કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેટ સમોસા (mat samosa recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેટ સમોસા (mat samosa recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મેટ સમોસા (mat samosa recipe in Gujarati)

Nisha
Nisha @nisha_sangani

#GA4
#week21
#samosa

#GA4
#week21
#samosa

વધુ વાંચો

મેટ સમોસા (mat samosa recipe in Gujarati)

Nisha
Nisha @nisha_sangani

#GA4
#week21
#samosa

#GA4
#week21
#samosa

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • લોટ બાંધવા માટે:-
  • 500 ગ્રામમેંદા નો લોટ
  • 1 ચમચીમીઠું
  • 2 ચમચીઅજમા
  • 4પાવરા તેલ નુ મોણ
  • જરૂર મુજબ પાણી
  • સ્ટફિંગ માટે:-
  • 750 ગ્રામબટાકા
  • 200 ગ્રામલીલા વટાણા
  • ૩ નંગઝીણી સમારેલી ડુંગળી
  • 2 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  • 2 ચમચીમીઠું
  • 1 ચમચીધાણાજીરૂ
  • 1/2ચમચી હળદર
  • ૧લીંબુનો રસ
  • ૧ ચમચીખાંડ
  • ૧ ચમચીગરમ મસાલો
  • 1/2ચમચી હિંગ
  • કોથમીર
  • તળવા માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કથરોટમાં મેંદા નો લોટ ચાળી લેવો તેમાં મીઠું અજમા તેલનું મોણ તથા જરૂર મુજબ પાણી નાખી થોડો કઠણ લોટ બાંધી લેવો

    મેટ સમોસા (mat samosa recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મેટ સમોસા (mat samosa recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બટાટાને બાફીને ઝીણા સમારવા લીલા વટાણાને ફોલીને બાફી લેવા ડુંગળીને ઝીણી સમારવી આદુ-મરચાની પેસ્ટ કરો

    મેટ સમોસા (mat samosa recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મેટ સમોસા (mat samosa recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે લોયામાં ૪-૫ ચમચી તેલ મૂકી હીંગનો વઘાર કરવો ત્યાર પછી તેમાં આદુ મરચાની પેસ્ટ સાંતળવી પછી તેમાં સમારેલી ડુંગળી મીઠું નાખીસાંતળવી

    મેટ સમોસા (mat samosa recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ડુંગળી સંતળાઈ જાય એટલે તેમાં બાફેલા બટાકા અને વટાણા નાખવા તેમાં હળદર ધાણાજીરું લીંબુ નો રસ ખાંડ અને ગરમ મસાલો નાખી ને બધુ બરાબર મિક્સ કરવું પછી તેમાં કોથમીર નાંખવી સમોસા માટે નું સ્ટફિંગ તૈયાર છે

    મેટ સમોસા (mat samosa recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મેટ સમોસા (mat samosa recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે બાંધેલા લોટમાંથી એકલુઓ લઈપાટલા પર લંબગોળ વણી લેવું તેની ફરતે ચારે કિનારી કાપી લેવી ફોટા માં બતાવ્યા પ્રમાણે ચોરસ તૈયાર કરવો

    મેટ સમોસા (mat samosa recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તેને વચ્ચેથી બે સરખા ભાગ કરવા ફોટા માં બતાવ્યા પ્રમાણે પ્લસ ના શેપમાં ભાગ મુકવા વચ્ચે સ્ટફિંગ મૂકો હવે એક સામે નો ભાગ અનેસાઈડનો ભાગ વાળી લેવો બાકીના બે ભાગ પર ચપ્પુથી થી લાંબા કાપા કરવા હવે બંને સાઈડથી એક પટ્ટી લેતીજવી અને બંધ ભાગ પર ચોટાડતુ જવુ આ રીતે મેટ સમોસા તૈયાર કરવા

    મેટ સમોસા (mat samosa recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મેટ સમોસા (mat samosa recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ગેસ પર લોયા માં તેલ મૂકી બધા સમોસા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવા

    મેટ સમોસા (mat samosa recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    તૈયાર છે મેટ સમોસા તેનેચટણી તથા સોસ સાથે સર્વ કરવા

    મેટ સમોસા (mat samosa recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nisha
Nisha @nisha_sangani
પર February 09, 2021 11:14

ટિપ્પણીઓ (35)

Kalpana Mavani
Kalpana Mavani @kalpana62
April 19, 2021 16:23
Vah supar ❤️👍
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સમોસા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. તળેલું નથી કોલ્હાપુરી કટ વડા - ( Not Fried Kolhapuri Kat Vada Recipe In Gujarati)
  2. એગલેસ ડોરા કેક (Eggless Dora Cake Recipe In Gujarati)
  3. પીઝા (Pizza Recipe In Gujarati)
  4. વેજ મેયો સેન્ડવિચ (Veg Mayo Sandwich Recipe In Gujarati)
  5. એગલેસ ચોકલેટ વેનીલા કેક (Eggless Chocolate Vanila Cake Recipe In Gujarati)
  1. બેસન ના ચીલા (Besan Chila Recipe in Gujarati)
  2. મીની ઢોસા પીઝા (mini dosa pizza recipe in gujarati)
  3. ગાજરનો હલવો (Carrot Halwa Recipe in Gujarati)
  4. ખજૂર પાક (khajur paak Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14562067
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close