મીની ઢોસા પીઝા (mini dosa pizza recipe in gujarati)

Monali Dattani
Monali Dattani @Monali_dattani
શેર કરો

ઘટકો

15 મિનિટ
4 નંગ
  1. 1બાઉલ ઢોસાનું ખીરુ
  2. 1 કપજીણા સમારેલા ટામેટાં
  3. 1 કપજીણા સમારેલા કેપ્સિકમ
  4. 1 કપજીણા સમારેલી ડુંગળી
  5. 4 ચમચીપીઝા સોસ
  6. 2ચીઝ કયૂબ્સ
  7. ઘી/તેલ શેકવા માટે
  8. ચીલી ફલેક્સ જરૂર મુજબ
  9. ઓરેગાનો જરૂર મુજબ
  10. કેચપ સર્વ માટે

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    પેનને ગરમ મૂકી ઢોસાનું ખીરુ પાથરી લો. તેલ /ઘી લગાવી એક બાજુ શેકી લો.

  2. 2

    હવે તેના પર પીઝા સોસ લગાવી ટામેટાં, ડુંગળી, કેપ્સિકમ અને ચીઝ નાખી ને ધીમી આંચે ઢાંકણ મૂકી થોડી વાર શેકી લો.

  3. 3

    હવે ઓરેગાનો અને ચીલી ફલેક્સ નાખી કેચપ સાથે સર્વ કરો. તો તૈયાર છે મીની ઢોસા પીઝા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Monali Dattani
Monali Dattani @Monali_dattani
પર

Similar Recipes