બ્રેડ પીઝા (Bread Pizza Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ટામેટા ડુંગળી ઝીણા સમારી સાતડો તેમાં ચીલી ફ્લેક્સ ઓરેગાનો નાખી પીઝા સોસ રેડી કરો.
- 2
હવે કોબી અને કેપ્સિકમ ને ઝીણા સમારી લો.
- 3
મે અહી પીઝા સોસ અને કોબી કેપ્સિકમ બને મિક્સ કરી લીધા છે.તેને અલગ અલગ પણ બ્રેડ પર લગાવી શકો
- 4
હવે તવા પર બ્રેડ એક સાઈડ સેકી તેના પર તૈયાર કરેલ કોબી કેપ્સિકમ લગાવો.
- 5
તેના પર ચીઝ લગાવી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14576353











ટિપ્પણીઓ