રવાના વેજીટેબલ ચીલા

Bhavna Parikh Cook Pad ID@Bhavana_57
Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 @cook_20910505

#GA4# Week 22ખુબજ ઝટપટ તૈયાર થઈ જાય છે.મારા દોહિત્ર ને ગરમાગરમ પીરસુછુ.કારણકે તેમાં બધા ભાજી નાખીને બનાવેલું હોય છે.

રવાના વેજીટેબલ ચીલા

#GA4# Week 22ખુબજ ઝટપટ તૈયાર થઈ જાય છે.મારા દોહિત્ર ને ગરમાગરમ પીરસુછુ.કારણકે તેમાં બધા ભાજી નાખીને બનાવેલું હોય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૪ માણસો
  1. ૨૦૦ ગ્રામ રવો
  2. ૧૦૦ ગ્રામ દહીં
  3. ૨ ચમચીમેથીની ભાજી
  4. ૨ ચમચીપાલકની ભાજી
  5. ૨ ચમચીચીનની ભાજી
  6. ૨ ચમચીલીલી ડુંગળી
  7. ૨ ચમચીકોથમીર
  8. 4 ચમચીવાટેલા લીલા આદુ મરચાં
  9. ૨ ચમચીલીલુ લસણ
  10. ૨ ચમચીમીઠુ
  11. ૧ ચમચીહળદર
  12. ૧ ચમચીહીંગ
  13. શેકવા માટે તેલ
  14. ૨ ચમચીકાકડી
  15. ૨ ચમચીકોબીજ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    ૨૦૦ ગ્રામ રવો,૧૦૦ ગ્રામ દહીં, મિક્ષ કરી ૩૦ મિનિટ આરામ આપો.

  2. 2

    ૨ ચમચી મેથીની ભાજી, પાલક, ચીલનીભાજી, લીલી ડુંગળી, કોથમીર, ઝીણી સમારેલી કાકડી, ઝીણી સમારેલી કોબીજ, લીલા વાટેલા મરચાં આદુ,,લીલું લસણ, મીઠું, ચપટી હળદર, ચપટી સંચળ, ચપટી ખાવાનો સોડા નાખીને ફરીથી હલાવો.

  3. 3

    નોનસ્ટિક પેનમાં તેલ મૂકી એક ચમચો ખીરું પાથરો.ફરીથી તેલ લગાવી સોનેરી રંગના થાય ત્યાં સુધી શેકો. હાટ શેઈપનાકટરથી કાપો.

  4. 4

    ચીલા ના વચ્ચે સોસ મૂકો.ચીલાને ચટણી,મીઠી ચટણી, સેઝવાન સોસ સાથે પીરસો.

  5. 5
  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavna Parikh Cook Pad ID@Bhavana_57
પર

ટિપ્પણીઓ (4)

الهام اکبری
الهام اکبری @elham_akbari
به‌به چی شده عالیه گلللللم نوش جونتون 👏 عین بیرونی ها شده 👏 👏 👏

Similar Recipes