કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લસણનું પાણી અને લસણની ચટણી (Garlic Pani Garlic Chutney Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લસણનું પાણી અને લસણની ચટણી (Garlic Pani Garlic Chutney Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

લસણનું પાણી અને લસણની ચટણી (Garlic Pani Garlic Chutney Recipe In Gujarati)

Falguni Nagadiya
Falguni Nagadiya @cook_19663464

#GA4
#Weak24
#Garlic
લસણનું પાણી કોઈપણ ચાટ બનાવી હોય, ભેળમા અને પાણીપુરી માં નાખીને ખાઈ શકો છો. આ પાણી એકદમ ટેસ્ટી અને સ્પાઈસી લાગે છે.

#GA4
#Weak24
#Garlic
લસણનું પાણી કોઈપણ ચાટ બનાવી હોય, ભેળમા અને પાણીપુરી માં નાખીને ખાઈ શકો છો. આ પાણી એકદમ ટેસ્ટી અને સ્પાઈસી લાગે છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૫ મિનિટ
૬ વ્યક્તિને
  • ૧૦૦ ગ્રામ સુકુ લસણ
  • ૧ વાટકીલાલ મરચું પાઉડર
  • ૧/૨ ચમચીધાણાજીરું
  • ૨ ચમચીતેલ
  • ૧/૨ ચમચીઆમચૂર પાઉડર
  • ૧/૨ ચમચીસંચળ પાઉડર
  • ૧/૨ ચમચીમીઠું
  • પાણી જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ લસણની ચટણી બનાવવા માટે લસણ ફોલીને મિક્સર જારમાં અધકચરુ પીસી લો.

    લસણનું પાણી અને લસણની ચટણી (Garlic Pani Garlic Chutney Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    લસણનું પાણી અને લસણની ચટણી (Garlic Pani Garlic Chutney Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    લસણનું પાણી અને લસણની ચટણી (Garlic Pani Garlic Chutney Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક બાઉલમાં કાઢી લઈ તેમાં લાલ મરચું પાઉડર, મીઠું, ધાણાજીરું અને તેલ નાંખી બરાબર મિક્સ કરી લો. તૈયાર છે લસણની ચટણી.

    લસણનું પાણી અને લસણની ચટણી (Garlic Pani Garlic Chutney Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    લસણનું પાણી અને લસણની ચટણી (Garlic Pani Garlic Chutney Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    લસણનું પાણી અને લસણની ચટણી (Garlic Pani Garlic Chutney Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક તપેલીમાં બે ચમચી લસણની ચટણી લઈ. તેમાં પાણી નાખી બ્લેન્ડર ફેરવી દો. પછી તેમાં આમચૂર પાઉડર અને સંચળ પાઉડર નાખી બરાબર મિક્સ કરી લો.

    લસણનું પાણી અને લસણની ચટણી (Garlic Pani Garlic Chutney Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    લસણનું પાણી અને લસણની ચટણી (Garlic Pani Garlic Chutney Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    લસણનું પાણી અને લસણની ચટણી (Garlic Pani Garlic Chutney Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તો તૈયાર છે લસણનું પાણી અને લસણની ચટણી.

    લસણનું પાણી અને લસણની ચટણી (Garlic Pani Garlic Chutney Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    લસણનું પાણી અને લસણની ચટણી (Garlic Pani Garlic Chutney Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    લસણનું પાણી અને લસણની ચટણી (Garlic Pani Garlic Chutney Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Falguni Nagadiya
Falguni Nagadiya @cook_19663464
પર February 28, 2021 07:08

ટિપ્પણીઓ

Swaminathan
Swaminathan @Swami_180828
February 28, 2021 07:37
Yummy Dear 👌👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

લસણ પાણી ચટણી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ગાર્લિક ચટણી (Garlic Chutney Recipe in Gujarati)
  2. કાજુ કરી (Kaju Curry Recipe In Gujarati)
  3. બાજરી - મેથી વડા (Bajri Methi Vada Recipe In Gujarati)]
  4. વરાળિયુ (Varaliyu Recipe In Gujarati)
  5. વરિયાળી શરબત (Variyali Sharbat Recipe In Gujarati)
  1. લસણ ની ચટણી (Garlic Chutney Recipe In Gujarati)
  2. ગોબી મંચુરિયન ડ્રાય (Cauliflower Manchurian Dry Recipe In Gujarati)
  3. લીલા લસણ વાળી બટેટી(Lila Lasan Vadi Bateti Recipe In Gujarati)
  4. લસણીયા ભૂંગળા બટાકા (Lasaniya Bhungra Bataka Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14605135
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close