કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાપડ રાઈતા (Papad Raita Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાપડ રાઈતા (Papad Raita Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પાપડ રાઈતા (Papad Raita Recipe in Gujarati)

Nilam patel
Nilam patel @nilam28patel
Surat

#GA4
#week23
#papad
આ મારી નાની ની રેસિપી છે. મે મહિના ની રજાઓ માં અમે મામા ના ઘરે રહેવા જતા ત્યારે આ રાઇતું અમને અચૂક ખાવા મળતું. ઉનાળા નો સમય હોય અને સાકભાજી ઓછા મળતા હોઈ છે. ત્યારે આ રાઇતું ભાકરી સાથે ખવાય જાઈ છે. તે એક અલગ પ્રકાર નું રાઇતું છે. પાપડ માં હિંગ હોવાથી એક અલગ જ પ્રકાર નો ટેસ્ટ આવે છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૦ મિનિટ
૪
  • ૨પાપડ
  • ૧વાટકો દહીં
  • ૧/૪ ચમચીલાલ મરચું
  • ૧/૪ વાટકીલીલું લસણ
  • મીઠું સ્વાદ અનુસાર
  • વઘાર માટે
  • ૫ (૬ નંગ)કઢી લીમડા ના પાન
  • ૧/૪ ચમચીજીરૂ
  • ૧ ચમચીતેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    પાપડ અને દહીં લેવા.

    પાપડ રાઈતા (Papad Raita Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પાપડ રાઈતા (Papad Raita Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક નાની થાળી માં પાણી ગરમ કરી ને તેમાં પાપડ ને બોળી ને તરત જ જારી પર નિતારી લેવા.

    પાપડ રાઈતા (Papad Raita Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાપડ રાઈતા (Papad Raita Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાપડ રાઈતા (Papad Raita Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે પાપડ ને આ રીતે કાપી લેવા.

    પાપડ રાઈતા (Papad Raita Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાપડ રાઈતા (Papad Raita Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    દહીં ને વલોવી લેવુ.

    પાપડ રાઈતા (Papad Raita Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પાપડ રાઈતા (Papad Raita Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે તેમાં પાપડ ઉમેરી લેવા, તેમાં મીઠું અને લાલ મરચું પણ ઉમેરી લેવા. તે તમે તમારા સ્વાદ મુજબ લેઇ સકો છો.

    પાપડ રાઈતા (Papad Raita Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પાપડ રાઈતા (Papad Raita Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પાપડ રાઈતા (Papad Raita Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે વઘાર તૈયાર કરી લેવો. એક વઘારિયા માં તેલ નાખી ને તેમાં જીરું તતડે એટલે તેમાં કઢી લીમડા ના પાન નાખી લેવા.

    પાપડ રાઈતા (Papad Raita Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પાપડ રાઈતા (Papad Raita Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પાપડ રાઈતા (Papad Raita Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    વઘાર ને રાઈતા પર નાખી તેમાં લીલું લસણ ઉમેરી લેવુ.

    પાપડ રાઈતા (Papad Raita Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    પાપડ રાઈતા (Papad Raita Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    તેને સર્વ કરો.

    પાપડ રાઈતા (Papad Raita Recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nilam patel
Nilam patel @nilam28patel
પર February 20, 2021 14:20
Surat
love to cook and eat, biggest foodie on the earth. vegiterian and eggiterian. For mecooking is stress buster therapy.
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Dipika Bhalla
Dipika Bhalla @cook_1952
August 26, 2021 15:23
Wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાપડ રાયતું

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ગુઆકામોલે ચીકપી ટોસ્ટ (Guacamole Chickpea Toast Recipe In Gujarati)
  2. ચીકુનો આઇસ્ક્રીમ
  3. તીખા ગાંઠિયા (Tikha Ganthiya Recipe In Gujarati)
  4. કાઠીયાવાડી ડુંગળી ગાંઠીયા નું શાક (Kathiyawadi Dingli Ganthiya Shak Recipe In Gujarati)
  5. દાબેલી ટોસ્ટ (Dabeli Toast Recipe In Gujarati)
  1. ટોમેટો ચાટ ટોસ્ટ(Tomato chat toast recipe in Gujarati)
  2. ભરેલા ડુંગડી નૂ શાક (Stuffed Onion Shak Recipe in Gujarati)
  3. પપૈયા નો હલવો (Papaya Halwa Recipe in Gujarati)
  4. ચીઝ ચીલી ટોસ્ટ (Cheese Chili Toast Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14620279
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close