ચીઝ ચીલી ટોસ્ટ (Cheese Chili Toast Recipe in Gujarati)

Hiral Brahmbhatt
Hiral Brahmbhatt @hiralbrahmbhatt

ચીઝ ચીલી ટોસ્ટ (Cheese Chili Toast Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦-૧૫ મિનિટ
૨ લોકો માટે
  1. ૨ નંગબ્રેડ
  2. ક્યુબ ચીઝ
  3. બટર
  4. લીલા મરચાં
  5. ૧ ટી સ્પૂનચીલી ફ્લેક્સ
  6. ૧ ટી સ્પૂનઓરેગાનો
  7. ૩ ટેબલ સ્પૂનટોમેટો કેચઅપ

રાંધવાની સૂચનાઓ

૧૦-૧૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ફોટામાં બતાવેલ બધી સામગ્રી લો. હવે બીજી પ્લેટમાં બ્રેડ લઇ તેની ઉપર બંને બાજુ બટર લગાવો.

  2. 2

    બટર લગાવ્યા બાદ તેની પર થોડો કેચપ લગાવો. હવે તેની પર ચીલી ફ્લેક્સ નાખી ને તેની પર ચીઝ પાથરી દો.

  3. 3

    હવે તેની પર લીલા મરચા કટ કરીને મૂકો. હવે તેની પર એક વાર ફરી ચીઝનો લેયર પાથરો.

  4. 4

    ગેસ પર તવો ગરમ કરીને બ્રેડ તેની પર મૂકો. તેને એક બાજુથી શેકાવા દો અને ઉપર ઢાંકણ ઢાંકી દો. બ્રેડ ટોસ્ટ જેવી કડક થાય ત્યાં સુધી તેને શેકાવા દો.

  5. 5

    આ ટોસ્ટ બનાવવામાં પણ સૌથી સરળ છે અને છોકરાઓને પણ ખૂબ પ્રિય હોય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hiral Brahmbhatt
Hiral Brahmbhatt @hiralbrahmbhatt
પર

Similar Recipes