પપૈયા નો હલવો (Papaya Halwa Recipe in Gujarati)

Mansi Doshi
Mansi Doshi @Manu_jain
શેર કરો

ઘટકો

  1. 1નાનું પાકું પપૈયું
  2. 4-5કાજુ બદામ ના ટુકડા
  3. 1 નાની ચમચીઇલાયચી નો ભૂકો
  4. 2 ચમચીખાંડ
  5. 1 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ પપૈયા ને સુધારી ને ટુકડા કરી લ્યો.

  2. 2

    ત્યારબાદ તેને મિક્સ ચર માં ક્રશ કરી ને તેનો પલ્પ બનાવી ને ઇલાયચી નો ભૂકો અને કાજુ બદામ ના ટુકડા કરો.

  3. 3

    હવે એક પેન માં ઘી મૂકી તેમાં પપૈયા નો પલ્પ નાખી હલાવો.

  4. 4

    ત્યારબાદ 2-3 મિનીટ બાદ તેમાં એલચીનો ભૂકો, કાજુ બદામ નાખી થોડી વાર હલાવો. હવે પપૈયા નો હળવો તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mansi Doshi
Mansi Doshi @Manu_jain
પર

ટિપ્પણીઓ

Similar Recipes