દહીં પાપડ નું શાક (Dahi Papad Shak Recipe In Gujarati)

Hetal Kotecha @cook_19424761
દહીં પાપડ નું શાક (Dahi Papad Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન માં તેલ મૂકી રાઈ, જીરું, હિંગ નાંખી લસણ ની પેસ્ટ, ડુંગળી નાંખી સાંતળો
- 2
પછી લીલા મરચા, ટામેટાં નાંખી મીઠું નાંખી સાંતળો
- 3
હવે તેમાં હળદર, ધાણાજીરું, લાલમરચું, ગરમ મસાલો નાંખી મીક્સ કરી ચડવા દો પછી તેમાં કસૂરી મેથી નાંખી થવા દો
- 4
હવે તેમાં પાણી નાંખી ઉકળવા દો પાણી ઉકળી જાય એટલે તેમાં દહીં નાંખી થવા દો
- 5
સરખું ઉકળી જાય એટલે તેમાં શેકેલા પાપડ ના ટુકડા નાંખી 2 મીનિટ થવા દહીં ગેસ બંધ કરી પ્લેટ માં કાઢી પાપડ નો ટુકડો સાઈડ માં મૂકી પરાઠા, રોટી, ભાત સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14625396















ટિપ્પણીઓ (2)