ગાજરનો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ગાજરનો હલવો બનાવવા માટે સૌપ્રથમ ગાજર ને ધોઈ ને ખમણી લેવા,
- 2
એક કડાઈમાં ઘી લગાવી તેમાં ગાજરના ખમણ ને લઈને થોડી વાર હલાવો ત્યારબાદ તેમાં દૂધ નાખો
બરાબર શેકો, - 3
દૂધમાંથી માવો થવા માંડે ત્યારે તેમાં ખાંડ એડ કરો
- 4
બરાબર શેકાઈ જાય પાણી ખાંડનું બળી જાય બરાબર thick ચાસણી થઈ જાય અને એક રસ બધું થઈ જાય લચકા પડતું થઈ જાય ત્યારે નીચે ઉતારી તેમાં ઇલાયચી પાઉડર નાખી ઢાંકી દેવો બરાબર હલાવી સર્વિંગ બાઉલમાં લઈ ઉપરથી કાજુ બદામની કતરણથી સજાવી અને સર્વ કરો તૈયાર છે આપો સ્વાદિષ્ટ ગાજરનો હલવો...
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14762749








ટિપ્પણીઓ