પનીર ચીલી રોલ (Paneer Chili Roll Recipe In Gujarati)

Soni Jalz Utsav Bhatt @sonijalzbhatt
પનીર ચીલી રોલ (Paneer Chili Roll Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આપણે ત્રણે કેપ્સીકમ ડુંગળી અને પનીર લાંબા કાપી લઈશું. લસણ ને બારીક કાપી લઈશું.
- 2
હવે એક કડાઈ મા તેલ નાંખી ગરમ થયા બાદ તેમાં લસણ નાંખી તેમાં ડુંગડી નાંખી બધા કેપ્સિકમ નાંખી બધા ને અધકચરા સાંતડો.
- 3
હવે તેમાં પનીર નાખો મિક્સ કરી તેમાં રેડ ચીલી સોસ, ગ્રીન ચીલી સોસ, સોયા સોસ મીઠું નાંખી મિક્સ કરો.
- 4
હવે એક ટોરટીલા એટલે મેંદા ની રોટલી લઈ તેને બંને બાજુ તેલ થી સેકી તેમાં ટામેટાં સોસ લગાવી તેના ઉપર પનીર શાક વચ્ચોવચ રાખી તેના ઉપર ડુંગળી લગાવી તેના ઉપર ચાટ મસાલો નાખો પછી તેના ઉપર માયોનીસ લગાવી બંને બાજુથી રોટલીને વાળી લ્યો અને નીચે એલ્યુમિનિયમ ફોઈલ થી પેક કરી સર્વ કરો.
- 5
- 6
- 7
- 8
- 9
- 10
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14831389































ટિપ્પણીઓ
#Roll nai lakhva nu