તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)

Ami Adhar Desai @amidhar10
#AM2
પુલાવ એ સૈને ભાવતી વાનગી છે. આને તમે રાઇતું, કઢી કે એમ જ પણ ખાય શકાય છે. અહિ મેં કઢી સાથે તવા પુલાવને સવૈ કયુઁ છે. આને પાવ ભાજી પણ ખાય શકાય છે.
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#AM2
પુલાવ એ સૈને ભાવતી વાનગી છે. આને તમે રાઇતું, કઢી કે એમ જ પણ ખાય શકાય છે. અહિ મેં કઢી સાથે તવા પુલાવને સવૈ કયુઁ છે. આને પાવ ભાજી પણ ખાય શકાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા એક તપેલી માં તેલ, મીઠું અને પાણી લઇ ઉકળવા દેવું. પછી ચોખા ઉમેરી હાંફ બોઇલ કરવા. થાય એટલે બધું પાણી કાડી એક થાળી માં ઠંડા પાડવા.
- 2
હવે એક પેન લઇ એમાં તેલ,બટર અને જીરૂ લઇ કાંદા અને કેપ્સીકમ ઉમેરી થવા દેવુ. થોડા થાયને કોબી ઉમેરવી. અહિ તમે કોઇ પણ પસંદગીના શાકભાજી લઇ શકો છો.
- 3
હવે લસણની પેસ્ટ અને બીજા મસાલા ઉમેરી બરાબર મીક્ષ કરી લેવું.
- 4
ત્યારબાદ બોઇલ રાઇસ ઉમેરી મસાલા સાથે બરાબર હલાવી મીક્ષ કરવું. તો તૈયાર છે તવા પુલાવ.
Keywords
Similar Recipes
More Recipes
- કોથમીર ની સુકવણી(Kothamir Sukavani Recipe In Gujarati)
- કાચી કેરી નું શાક (Kachi Keri Shak Recipe In Gujarati)
- કાઠિયાવાડી કાજુ ગાંઠિયા નું જૈન શાક (Kathiawadi Cashew - Ganthiya Jain Sabji Recipe In Gujarati)
- લેફ્ટ ઓવર રાઈસ બેસન ઢોંસા (Left Over Rice Besan Dosa Recipe In Gujarati)
- લાપસી (Laapsi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14854408













ટિપ્પણીઓ (7)
All your recipes are yummy. You can check my profile and like, comment, follow me if u wish 😊😊