વોટરમેલન ચીલી મોઈતો (Watermelon Chili Mojito Recipe In Gujarati)

Linima Chudgar
Linima Chudgar @cook_19537908

વોટરમેલન ચીલી મોઈતો (Watermelon Chili Mojito Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનીટ
  1. ૩ વાટકી તરબૂચ
  2. ૩ ચમચી રોઝ શરબત
  3. ૨ ગ્લાસ સપા્ઈટ
  4. ૨ મરચા
  5. ૧ લીંબુ નો રસ
  6. ૨ ચમચી ખાંડ
  7. તરબૂચ ને લીંબુ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનીટ
  1. 1

    મીકસરમા તરબૂચ લીંબુ ખાંડ નાંખીને પીસીલો. ને ગાળી ને જયુસ સાઈડમા મુકો.

  2. 2

    હવે તેમાં રોઝ શરબત બરફ ને સપા્ઈટ એડકરો.

  3. 3

    હવે ગ્લાસમાં મોહીતો ભરીને તેમાં કાપેલુ મરચુ મુકો ને તરબૂચ અને લીંબુ સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Linima Chudgar
Linima Chudgar @cook_19537908
પર

Similar Recipes