દૂધી અને ચણા ની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)

Archana Parmar
Archana Parmar @Archana_87

ઉનાળામાં લીલા શાકભાજી ઓછા પ્રમાણમાં આવે છે. ત્યારે બધી જ ગૃહિણી ને રોજ સાના શાક બનાવા તે મુંઝવણ થતી હોય છે. દૂધી એ એવું શાક છે. જે ઉનાળામાં આવે છે. આજે આપણે ચણા ની દાળ અને દૂધી નું શાક બનાવી એ.

Cookpad kichen Star challenge
#KS6

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
૪ લોકો માટે
  1. નાની સાઈઝ દૂધી
  2. ૪ ચમચીપલાળેલી ચણા દાળ
  3. મીડિયા સાઈઝ નુ ટામેટું
  4. ૩ ચમચીતેલ
  5. ૧ ચમચી વાટેલું લસણ
  6. ૧/૨ ચમચીરાઈ
  7. ૧/૨જીરૂ
  8. સૂકા લાલ મરચાં
  9. ૧/૨ ચમચીમરચું
  10. ૧/૨ ચમચીહળદર
  11. ૧/૨ધાણા જીરૂ
  12. ૧/૨ ચમચીખાંડ
  13. સ્વાદ પ્રમાણેમીઠું
  14. લીલા ધાણા

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    ચણા દાળ ને ધોઈ. ૧ કલાક માટે પલાળવા મૂકવી. દૂધી ની છાલ ઉતારી કટકા કરી લેવા.દૂધી ને ચણા દાળ વરાળ પર બાફી લેવી.

  2. 2

    એક કડાઈ માં તેલ ગરમ કરી. તેમાં રાઈ,જીરું, સૂકા મરચાં, નાખો. તેમાં ૧ ચમચી વાટેલું લસણ નાખી. ટામેટા નાખી. તેને ચડવા દેવા. તેમાં બાફેલી દૂધી અને ચાના દાળ નાંખવી.તેમાં બધા મસાલા કારી. ખાંડ, સ્વાદ પ્રમાણે મીઠું નાખો. ૧ કપ પાણી નાખવું.થોડી. 3 મિનિટ વાર સુધી ઘીમાં તાપે રાખવું. ગેસ બંધ કરી લીલા ધાણા નાખી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Archana Parmar
Archana Parmar @Archana_87
પર

Similar Recipes